ફિલ્મી દુનિયા

બૉલીવુડની કાળી કરતૂત ડ્રગ્સનો મોટો ખુલાસો, બોલીવુડની 1 નંબર હિરોઈને રિયાને ડ્રગ્સ આપ્યું

દિવંગત એક્ટર સુશાંતસિંહ રાજપૂતના નિધનને આજે 3 મહિના જતી સમય વીતી ચુક્યો છે. આ મામલે ઘણા લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી છે. સુશાંત મોત મામલે ડ્રગ્સ એંગલથી તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી આ મામલે 16 લોકોની ધરપકડ થઇ ચુકી છે. આ મામલે એનસીબીઆ 6 લોકોની ધરપકડ કરી છે. આ મામલે હવે એક ચોંકાવનારી ખબર સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

રિયાની ધરપકડ થયા બાદ તેની સાથે સંપર્કમાં રહેનારા પેડલર્સની ધરપકડ કરવામાં આવી ચુકી છે. આ મામલે એનસીબીએ સારાના ડ્રગ્સ પેડલર્સની ધરપકડ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

સૂત્રો દ્વારા હાલમાં જ ખુલાસો થયો છે કે, રિયાએ ઘણીવાર સારા અલી ખાન પાસેથી ડ્રગ્સ લીધું છે. સારા અલી ખાન એક હાઈ પ્રોફાઈલ ડ્રગ્સ પેડલરના સંપર્કમાં હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

સારાના રિયા ઉપરાંત એક પોતાનું અલગ ડ્રગ્સ પેડલર છે, જેથી સારા અલગથી ડ્રગ્સ લેતી હતી. સારા અલી ખાન પાસેથી ડ્રગ્સ લઇને રિયાએ સુશાંત સિંહ રાજપૂત પાસે પહોંચાડ્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

મીડિયા રિપોર્ટ અનુસાર, છ આરોપીઓની ઓળખ કરણજીત સિંહ આનંદ, ડ્વેન ફર્નાન્ડિઝ, સંકેત પટેલ, અંકુશ અનરેજા, સંદિપ ગુપ્તા અને આફતાબા ફતેહ અંસારી તરીકે થઇ છે. આ આરોપીઓને મુંબઇમાં એનસીબીની સ્પેશિયલ કોર્ટમાં વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા રજૂ કરવામાં આવશે

જો કે કોણે કોને ડ્રગ આપ્યું એ વાતની પુષ્ટિ થઇ નથી, આગળનો સમય જ બતાવશે

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.