ફિલ્મી દુનિયા

સુશાંત પાસે સમય વિતાવવા રિયાએ સુશાંત પાસે આવડું મોટું બલિદાન કરાવ્યું, જાણીને રુવાડા ઉભા થઇ જશે

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના કથિત આત્મહત્યા કેસની તપાસ હાલ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે.

Image source

સુશાંતથી જોડાયેલા ઘણા લોકો ણ મિત્રો મીડિયા સામે આવીને સુશાંત અને રિયાના સંબંધ વિષે જાણકારી આપી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી રિયાને લઈને કોઈએ કંઈ કહ્યું ના હતું. પરંતુ હવે રિયા ચક્રવર્તીના કેટલાક મિત્રો આગળ આવ્યા છે અને તેણે લોકોની સામે રિયાનનો પક્ષ રાખ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Getup (@bollywoodgetup) on

રિયા ચક્રવર્તીના કેટલાક મિત્રો તાજેતરમાં જ મીડિયા સમક્ષ જોવા મળ્યા હતા. મીડિયા હાઉસ સાથે વાતચીત દરમિયાન તેમણે પોતાની માહિતી ગુપ્ત રાખવાની શરતે વાત કરી હતી. આ દરમિયાન રિયાના મિત્રએ જણાવ્યું કે સુશાંતને મળ્યા બાદ રિયા સંપૂર્ણ બદલાઈ ગઈ હતી. રિયાને મિત્રોએ કહ્યું હતું કે, ‘રિયા સુશાંતની બીમારીને લઈને ઘણી સિરિયસ હતી. રિયાએ પણ સુશાંતની તબિયતની સંભાળ રાખવા માટે એક-બે ફિલ્મની ઓફર રદ કરી હતી. સુશાંત તેના બાયપોલર ડિસઓર્ડરના રિપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ સામે લાવવા માંગતો ના હતો.

Image Source

સુશાંતને લાગ્યું હતું કે, તેમનું એપાર્ટમેન્ટ તેની માનસિક સ્થિતિ માટે યોગ્ય નથી અને તેથી તે તેને છોડીને 2019માં રિયા સાથે નવા મકાનમાં 2019 માં શિફ્ટ થઇ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

બીજા મિત્રએ જણાવ્યું હતું કે,રિયા અને સુશાંતે જૂના સ્ટાફને કેમ બદલ્યો. રિયાના મિત્રએ જણાવ્યું કે, ‘સુશાંત સિંહ રાજપૂત ઘર છોડ્યા પછી એક એવા મકાનમાં રહેવા માંગતો હતો, જેની છત એકદમ મોટી છે. 2019 માં,જ્યારે રિયા અને સુશાંત નવા મકાનમાં શિફ્ટ થયા, ત્યારે તેઓએ તેમના મોટાભાગના સ્ટાફમાં પણ ફેરફાર કર્યો. બંનેને સુશાંતની માનસિક સ્થિતિ અંગે કોઈ પણ પ્રકારના સમાચાર મીડિયા પર લીક થવા માંગતા ન હોવાને કારણે સ્ટાફ બદલાયો હતો.

 

View this post on Instagram

 

A post shared by R A J (Rajesh Kumar) (@marketingbyraj) on

આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, આ દરમિયાન સુશાંતે લોકોને મળવાનું પણ બંધ કરી દીધું હતું અને બંનેએ ઘણી વાર અંતિમ ક્ષણે કોઈ પણ કાર્યક્રમ રદ કરી દીધો હતો. એક દિવસ રિયાએ મને આવા જ એક કાર્યક્રમ પહેલા જ મેસેજ કર્યો હતો કે, આપ્યો હતો કે સુશાંતની તબિયત સારી નથી અને તેથી તે તેની સાથે ત્યાં રહેવા માંગે છે. રિયાએ સુશાંતની સંભાળ રાખવા માટે પોતાની કરિયર દાવ પર લગાડી દીધી હતી. જ્યારે તમે કોઈના પ્રેમમાં છો તો તમે બધું જ મહેસુસ કરી શકો છો. જ તમારા પાર્ટનર મહેસુસ કરે છે. તેનું દર્દ તમારું દર્દ લાગવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by EntertainmentBite (@entertainmentbite) on

નોંધપાત્ર વાત એ છે કે સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યાના કેસમાં રિયા ચક્રવર્તી પર શકંજો કસાઈ રહ્યો છે.જોકે, સીબીઆઈએ હજી સુધી રિયા વિશે કંઇ કહ્યું નથી. કે તેમને હજી સુધી પૂછપરછ માટે બોલાવવામાં આવી ના હતી. પાંચ દિવસની તપાસમાં સીબીઆઈએ તેના મિત્રો સિદ્ધાર્થ પિથાની, કૂક નીરજ અને સહાયક દીપેશની પૂછપરછ કરી છે. આ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં ઘણાં ઘટસ્ફોટ થયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.