મનોરંજન

કેદખાનામાંથી બહાર નીકળ્યા પછી પહેલી વાર જોવા મળી રિયા ચક્રવર્તી, ઘરની શોધમાં ભટકી જુઓ તસ્વીરો

ફોટોગ્રાફરને જોતા જ રિયા બોલી કે…જાણીને મગજ જશે

બહાર આવ્યા પછી પહેલી વાર અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શોવિક ચક્રવર્તીને બહાર જોવા મળ્યા હતા. રવિવારે રિયા અને તેને ભાઈને પહેલી વારા ઘરની બહાર પગ મુકાયો હતો. અભિનેત્રીએ 2020માં થયેલી ઘટનાઓ પછી નવી શરૂઆત કરવાનો પ્રયત્નો કરી રહી છે. તેથી તે હવે બાંદ્રામાં ઘરની તલાશમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

રિયા અને તેને ભાઈનો એક વિડીયો આવ્યો છે જે ખુબ જ ઝડપી વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પોતાના ભાઈ સાથે બાંદ્રામાં ઘર શોધતી જોવા મળી હતી. આ વીડિયોમાં અભિનેત્રી ખુબ જ સરળ લુકમાં જોવા મળી હતી. તેને ગુલાબી રંગની ટી શર્ટ પહેરેલી હતી જેમાં લવ ઇઝ પાવર લખ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

અને તેને ભાઈએ સફેદ રંગની ટી શર્ટ, જીન્સ અને કાળા રંગનું જેકેટ પહેર્યું હતું. બને એપાર્ટમેન્ટ માંથી નીકળીને ગાડીમાં બેસતા જોવા મળી હતી. જણાવી દઈએ કે સુશાંતની matter માં બંને ભાઈ બહેન છૂટ્યા પછી સામાન્ય લોકો વચ્ચે પહેલી વાર બહાર આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)