સુશાંતની ગર્લફ્રેન્ડે ભૂક્કા બોલાવ્યાં, ન પહેરવાનું પહેરીને…જુઓ PHOTOS
ટીવી અને બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે જૂન 2020માં આ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ અને તેમના નિધને પૂરી ઇન્ડસ્ટ્રીને હલાવીને રાખી દીધી હતી. સુશાંતના નિધન બાદ તેની ગર્લફ્રેન્ડ રહેલી બોલિવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી સતત નિશાના પર રહી હતી, સોશિયલ મીડિયા પર તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. એવામાં તેણે સોશિયલ મીડિયાથી દૂરી બનાવી લીધી હતી અને લાંબાં સમય સુધી તેની એક્ટિવિટી ના બરાબર રહી હતી. (તસવીરો : ઇન્સ્ટાગ્રામ)
ત્યારે હવે રિયા ધીરે ધીરે તેની જૂની લાઇફમાં પાછી આવી રહી છે. હવે રિયા પોતાનું જીવન ફરી તે મોડ પર લાવવામાં જોડાયેલી છે અને રિયા સોશિયલ મીડિયા પર પણ વાપસીની કોશિશ કરી રહી છે. લગભગ વર્ષ સુધી સોશિયલ મીડિયાથી દૂર રહ્યા બાદ હવે તેની એક્ટિવિટી વધી રહી છે. હાલમાં જ રિયાએ તેની એક તસવીર શેર કરી છે. જે ઘણી વાયરલ પણ થઇ રહી છે.
રિયા ચક્રવર્તી દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સોશિયલ મીડિયા પર ઓછી એક્ટિવ રહે છે. રિયા ચક્રવર્તીએ બ્રાલેટમાં તેની એક તસવીર શેર કર છે. અભિનેત્રીની આ તસવીર ચાહકોને પસંદ આવી રહી છે. ત્યાં બી-ટાઉન સેલેબ્સ પણ આ પર કમેન્ટ કરી રહ્યા છે.
રિયા ચક્રવર્તીએ રવિવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની એક મોનોક્રોમ તસવીર શેર કરી છે, આ તસવીરમાં તેણે બ્લેક કલરની બ્રાલેટ સાથે મેચિંગ ટોપ અને પેન્ટ પહેરી રાખ્યુ છે. અભિનેત્રીએ તેની સાથે પીસ આઉટ અને હેશટેગ નારી શક્તિ લખ્યુ છે. તેની આ તસવીર પર શિવાની દાંડેકર, અનુષ્કા રંજન અને અનુષ્કા દાંડેકરે પણ કમેન્ટ કરી છે.
રિયા ચક્રવર્તીના વર્કફ્રંટની વાત કરીએ તો, છેલ્લા મહીને ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થયેલી ફિલ્મ “ચહેરા”માં નજર આવી હતી. રૂમી જાફરીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મમાં રિયા ઉપરાંત અમિતાભ બચ્ચન, ઇમરાન હાશ્મી, સિદ્ધાંત કપૂર, અન્નૂ કપૂર અને રઘુવીર યાદવ મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા.