મનોરંજન

BIG NEWS: સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયાના નજીકના વ્યક્તિનું થયું નિધન, નામ જાણીને તમને પણ દુઃખ થશે

સુશાંત સિંહ કેસની બાબતમાં એન્ગલમાં ફસાયાએલી રિયા ચક્રવર્તી અને ભાઈ શૉવિક જેલમાંથી બહાર આવ્યા પછી ધીમે ધીમે ફરીથી પોતાનું નોર્મલ જીવન જીવવા લાગ્યા છે. અવાર નવાર રિયા પોતાના ભાઈ શૉવિક સાથે આઉટિંગ કરતી જોવા મળે છે.

એવામાં ૨ મહિના પહેલા રિયા ભાઈની સાથે જીમની બહાર જોવા મળી હતી. આ સમયે તે મીડિયાના કેમેરાથી બચી શકી ન હતી. બંને ભાઈ-બહેનની તસવીરો સોશિયલ સાઇટ્સ પર વાયરલ થઇ રહી છે.

આ તે જ જિમ છે જ્યા એક સમયે રિયા સુશાંત સિંહ રાજપૂત સાથે જતી હતી. જીમની બહાર રીયાનો એકદમ કૈજ્યુઅલ લુક જોવા મળ્યો હતો, આ સમયે રિયાએ પિન્ક ટોપ અને મિલેટ્રી પ્રિન્ટ જેગિંગ્સ પહેરી રાખી હતી.

આ આઉટફિટની સાથે રિયાએ બ્લેક માસ્ક, સાઈડ ક્રોસ પર્સ અને સ્લીપર પહેરી રાખ્યા હતા. જ્યારે શૉવિક બ્લેક શર્ટ અને વ્હાઇટ શોર્ટમાં જોવા મળ્યો હતો. બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ છેલ્લા એક વર્ષ ઘણા વિવાદોમાં રહી હતી. તે જેલ પણ જય ચુકી છે. હવે સુશાંતની એક મિત્રએ રિયા ચક્રવર્તીને લઇને એક ખુલાસો કર્યો છે.


સુશાંતની મિત્ર સ્મિતા જીએલકે પારેખે ટ્વીટ કરી લખ્યુ કે, રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતને મળ્યા પહેલા બોલિવુડ અભિનેતા આદિત્ય રોય કપૂરને ડેટ કરી ચૂકી છે. તેણે કઇ રીતે ઉપયોગ કરી આદિત્યને છોડી દીધો ?સુશાંતની મિત્રએ આગળ લખ્યુ કે,

કોઇ મહિલા આવી કઇ રીતે હોઇ શકે ? તે આ કહાની ખૂદ સંભળાવી છે તાઇ. એક ખતરનાક માણસ ખુલ્લેઆમ ફરી રહ્યો છે. રિયાને સુશાંતની લાઇફમાં મોકલવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ થયેલી તપાસમાં રિયાની કોલ ડિટેલ્સમાં આદિત્ય રોય કપૂરનું નામ સામે આવ્યુ હતુ.

આવામાં સ્મિતાનું આ ટ્વીટ લોકોના મનમાં જરૂર શક પેદા કરી શકે છે. આપણી આજુ બાજુમાં ઘણા લોકો કોરોના મહામારીની ઝપટે ચડી ચુક્યા છે અને દેશમાં કોરોના એકદમ પીક પર છે. ઘણા પરિવારો નષ્ટ થઇ ચુક્યા છે.

Image Source

એવામાં બોલીવુડમાં જોઈએ તો આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કેટરીના, આમિર જેવા મોટા મોટા સ્ટાર પણ કોરોનાના શિકાર થઇ ચુક્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે રિયા ચક્રવર્તી પણ એમાંથી એક છે જેને નજીકના સભ્યોને ગુમાવ્યા છે.

Image Source

રિયાએ આ મહિનાની શરૂઆતમાં પોતાના અંકલ સુરેશ કુમારની પોસ્ટ મૂકી હતી જેમાં તે કોવિડ ૧૯ ને લીધે મૃત્યુ પામ્યા છે. રિયાએ તેમનો ફોટો શેર કરતા લખ્યું કે Col S Suresh Kumar VSM (Retd) 10.11.1968- 1.5.2021 A renowned orthopaedic surgeon , a decorated officer , a loving father and a wonderful human being . Covid took you away , but your legacy continues …Suresh Uncle,you’re a real life Hero! I salute you sir 🙏 R.I.P I urge you all to please be home and stay safe , Covid doesn’t see good or bad #letsuniteagainstcovid #stayhomestaysafe

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

થોડા સમય પહેલા રિયાએ હજુ એક પોસ્ટ મૂકી હતી જેમાં હાથમાં હનુમાન ચાલીસ હતી. તેમાં તેણીએ લખ્યું હતું કે जै जै जै हनुमान गोसाईं। कृपा करहु गुरुदेव की नाई। Give us the power to fight this storm , Give us the strength to withstand this misery Give us your blessings to heal . Jai Bajrangbali 🙏