ફિલ્મી દુનિયા

બાપ રે, રિયા CBI ની ટિમ સામે ભાન ભૂલી, ઓફિસરના આ એક પ્રશ્નથી બરાબરની ભડકી ઊઠી અને પછી

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં રિયા ચક્રવર્તીને તેના પરિવારજનોએ મુખ્ય આરોપી બનાવી છે. સુશાંતના પરિવારજનોનું કહેવું છે કે, આ બધું એક્ટ્રેસને કારણે થયું છે. નોંધનીય છે કે સીબીઆઈ સતત આ કેસમાં તપાસ કરી રહી છે અને તાજેતરમાં અભિનેત્રી સાથે તેની લાંબી ચર્ચા થઈ છે. જણાવી દઈએ કે રિયા ચક્રવર્તીની તાજેતરમાં જ સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, જેના પછી ઘણી ખબરો સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

હાલમાં જ ખબરો સામે આવી છે કે, રિયાએ આ દરમિયાન ઘણા સવાલના જવાબ આપવામાં આનાકાની કરી અને તે સવાલને ઇગ્નોર કરવા માંગતી હતી. આ સિવાય સૌથી મોટી ખબર છે કે પૂછપરછ દરમિયાન રિયા ચક્રવર્તી ભડકી હતી. જો કે, અધિકારીએ તે જ સમયે તેને મુંહતોડ જવાબ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

સમાચારો અનુસાર, જ્યારે રિયાને ડ્રગ્સ વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે અધિકારીઓ પર બૂમ પાડવા માંડી અને ગુસ્સે થઈને કહ્યું કે તે નિર્દોષ છે અને તેના પર ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આ સમય દરમિયાન તેની સાથે ઓફિસર નુપુર પ્રસાદ પણ હતા.જેના કારણે ઉગ્ર ચર્ચા થઇ  હતી. અધિકારીએ આનો જવાબ આપતાં કહ્યું હતું કે, જલ્દીમાં જો તમારી ધરપકડ કરી લીધી તો તમે બેગુનાહ સાબિત નહીં કરી શકે. તેથી તમે સહયોગમાં તપાસ કરો અને સવાલના સરખા જવાબ આપો.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

આ બાદ રિયા શાંત થઈને સવાલના જવાબ આપવા લાગી હતી.જણાવી દઈએ કે, રિયાની અત્યાર સુધી 26 કલાકથી વધુ પુછપરછ કરી ચુકી છે.
નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોતને 3 મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.