પૈસાની ખોટ માણસ પાસે શું કરાવી દે એ કોઈ નક્કી નથી, મજબૂરી એવું નામ છે જે કોઈપણ ખરાબ કામ કરાવવા માટે પણ મજબુર કરી દેતું હોય છે. આવી જ એક ઘટના બની છે.
View this post on Instagram
ઓસ્ટ્રેલિયાની સુપરકાર રેસર રેની ગ્રેસી સાથે, તેને પૈસાની ખોટના કારણે રેસિંગ છોડીને પોર્ન સ્ટાર બનવા માટે મજબુર થવું પડ્યું.ગ્રેસીએ રેસિંગમાં પોતાના કેરિયરની ખુબ જ સુંદર શરૂઆત કરી હતી અને તે 2015માં ઓસ્ટ્રેલિયાની પહેલી ફૂલ ટાઈમ મહિલા સુપરકાર રેસર બની હતી,
View this post on Instagram
પરંતુ બાદમાં તેને કોઈ બીજી મહિલા ડ્રાઈવરે રિપ્લેસ કરી દીધી, તારાબાદ તે આર્થિક સંકટ સાથે ઝઝૂમવા લાગી,રેસિંગમાં પણ તેનું પ્રદર્શન ઘટવા લાગ્યું, તેને કોઈ સ્પોન્સર પણ મળી રહ્યું નહોતું,
View this post on Instagram
જેના કારણે તે મોટરસ્પોર્ટ્સમાં તેનું કેરિયર ના બનાવી શકી. ગ્રેસીએ આર્થિક સંકટથી નિપટવા માટે પોર્ન ઈન્ડસ્ટ્રીઝમાં જવાનો નિર્ણય કરી લીધો. પોર્ન ઈન્ડરસ્ટ્રીઝમાં જતા પહેલા તેને એક સ્થાનીય કાર યાર્ડની અંદર પણ કામ કર્યું, પરંતુ તે પૂરતા પૈસા ના કમાઈ શકી. તેને ખુલાસો કરતા કહ્યું કે
View this post on Instagram
પૈસા કમાવવા માટે એક એડલ્ટ સાઈટ ઉપર સાઈનઅપ કર્યું અને ત્યાં તેને પોતાના ફોટો અને વિડીયો વેચ્યા અને પહેલા જ આઠવાડિયામાં તેને 3 હજાર ડોલર એટલે કે લગભગ 2.26 લાખ રૂપિયા કમાઈ લીધા.
View this post on Instagram
હાલની જાણકારી પ્રમાણે તેની વેબસાઈટ ઉપર 7 હજાર થી પણ વધારે ગ્રાહકો છે. ગ્રેસીએ પોર્ન ઈન્ડરસ્ટ્રીમાં જવાના નિર્ણય બાદ લોકો તેના ફોટો અને વિડીયો ખુબ જોઈ રહ્યા છે તેમજ આજે તેની અઠવાડિયાની આવક પણ 19 લાખ રૂપિયા છે.
View this post on Instagram
25 વર્ષીય ગ્રેસીએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં એમ પણ જણાવ્યું હતું કે તેના માથે 30 વર્ષ સુધીની હોમલોન છે પરંતુ હવે તે તેને માત્ર 12 મહિનામાં જ ચૂકવી દેશે. રેની ગ્રેસી પહેલા વીકમાં લગભગ 3000 પલ્સ ડૉલર કમાવવામાં સફળ રહી હતી.
View this post on Instagram
એટલુ જ નહીં હવે રેનીની વેબસાઇટ પર 7000થી વધુ સબ્સક્રાઇબ્સ થઇ ગયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ઘણા વર્ષો પહેલા રેની ગ્રેસી ઓસ્ટ્રેલિયાની પહેલા ફૂલટાઇમ મહિલા કાર રિસિંગનું કામ કરતી હતી. પણ વર્ષ 2017માં તેને કોઇ અન્ય મહિલા ડ્રાઇવરે રેસિંગમાં પછાડી દીધી.
View this post on Instagram
બાદમાં તેને પોતાની આ રમત માટે કોઇ સ્પૉન્સર ન હતો મળ્યો. આ બધા કારણોસર રેની ગ્રેસી છેલ્લા કેટલાક સમયથી ઇકોનોમિક ક્રાઈસીસમાંથી પસાર થઇ રહી હતી. ત્યારબાદ તેને મોટરસ્પોર્ટ્સમાં પોતાની કેરિયર બનાવવાનો નિર્ણય કરી લીધો હતો.
ઓસ્ટ્રેલિયાની 25 વર્ષીય રેની ગ્રેસી V8 સુપરકારની ડ્રાઈવર હતી. આ ખેલ જગતથી રેનીની તેટલી કમાણી નહોતી થઈ રહી, જેટલું તેણે જીવનમાં કોઈ દિવસ વિચાર્યું હતું. પછી તેણે પોર્ન સ્ટાર બનવાનું નક્કી કર્યું અને હવે તે પ્રતિ માસ 25 હજાર ડોલર મતલબ લગભગ 19 લાખ રૂપિયાની કમાણી કરી રહી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.