GujjuRocks

પતિ માટે આ મુસ્લિમ અભિનેત્રીએ ત્યાગી દીધું કેરિયર, લગ્ન પછી મુસ્લિમ ધર્મ છોડી અપનાવ્યો હિન્દૂ ધર્મ- જુઓ 11 તસ્વીરો એક ક્લિકે

પતિદેવ માટે ઇસ્લામ છોડીને હિંદૂ બની ગઈ ટીવીની આ સુધી સુંદર અભિનેત્રી, જુઓ બ્યુટીફૂલ તસ્વીરો

ફિલ્મી દુનિયા એવી છે જ્યાં કોનું જોડાણ કોની સાથે અને ક્યારે થઇ જાય એ કોઈ જણાવી નથી શકતું. જેટલું ઝડપી જોડાણ થાય એટલું જ જલ્દી બ્રેકઅપ પણ થતું હોય છે, અને આવા સમાચાર અવાર નવાર આપણે જોતા જ હોઈએ છીએ, આવી જ એક સ્ટ્રોઇ છે એક પ્રખ્યાત અભિનેત્રીની જેને બે અભિનેતાઓ સાથે અફેર હતું

અને છેલ્લે લગ્ન એક પ્રોડ્યુસર સાથે કર્યા અને હંમેશા માટે ગ્લેમરસ દુનિયામાંથી પણ વિદાય લઈ લીધી. અમે વાત કરીએ છીએ ટીવી શોની પ્રખ્યાત અભિનેત્રી જેને “કહી તો હોગા” જેવી સૌથી સફળ ટીવી સીરિયલમાં કશિશનું કિરદાર નિભાવ્યું હતું.

કશિશ તરીકે દરેક ઘરમાં પ્રચલિત થયેલી અભિનેત્રીનું સાચી નામ આમના શરીફ હતું. આમનાએ એ સિવાય પણ બીજી ઘણી ટીવી સીરિયલમાં કામ કર્યું છે. પોતાના દેખાવ અને અભિનયની આગવી ક્ષમતાના કારણે તેને ફિલ્મોમાં પણ કામ મળ્યું. પરંતુ લગ્ન બાદ તે આ ગ્લેમર્સની દુનિયાની હંમેશા માટે છોડીને એક હાઉસ વાઈફ તરીકેનું જીવન વિતાવવા લાગી.

ટેલિવિઝનમાં આવતી ‘કહી તો હોગા’ સિરિયલની કશિશ તો તમને યાદ જ હશે.આ સીરિયલમાં કશિશનો લીડ રોલ કરી દર્શકોના દિલ જીતી લીધા હતા.એક બે સીરિયલમાં કામ કર્યા બાદ તેને આ દુનિયાને અલવિદા કરી લીધી હતી. લાંબા સમયથી તે લાઈમલાઈટથી દૂર છે.

ટીવીની દુનિયામાં ખૂબસુરતીનો સિક્કો ચલાવનાર અભિનેત્રી આમના શરીફની બધી જ તસવીરોને ચાહકો પસંદ કરે છે. આમના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ગયા વર્ષે એક્ટ્રેસ આમના માલદીવમાં લાંબુ વેકેશન મનાવીને આવી હતી.

આ વચ્ચે આમનાએ માલદીવથી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી હતી. ટીવી શો “કસોટી ઝિંદગી કે 2″માં કોમોલિકા બાસુનો રોલ પ્લે કરનાર અભિનેત્રી આમના શરીફ આ દિવસોમાં તેની હોટ તસવીરોને કારણે ચર્ચામાં છે.

આમના સોશિયલ મીડિયા પર હાલ છવાયેલી રહે છે. એવામાં તેણે માલદીવથી પિંક મોનોકોનીમાં તસવીર શેર કરી હતી, જેમાં તેની અદાઓ એકદમ કમાલની લાગી રહી હતી.
આમના શરીફ માલદીવમાં વેકેશન એન્જોય કર્યું હતું. જયાંથી તે ખૂબ જ હોટ અને ખૂબસુરત તસવીરો શેર કરતી રહે છે.

16 જુલાઈ 198માં મુંબઈમાં જન્મેલી કશિશ એટલે કે,આમના શરીફ આજે તેનો 36માં જન્મદિવસ મનાવી રહી છે. આમના શરીફે 2003માં કહી તો હોગા સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી. આમનાએ એક બે સીરિયલમાં કામ કર્યું હતુ.

Image Source

10 વર્ષ સુધી ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં રહ્યા બાદ 2013માં કરિયરને છોડવાનો ફેંસલો કર્યો હતો. કરિયર છોડ્યા પહેલા આમનાએ ઘણા મ્યુઝિક આલ્બમમાં કામ કર્યું હતું.

બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝની ઘણી સારી અભિનેત્રીઓ તેના પતિને બહુજ પ્રેમ કરતી હોય છે, સાથે પત્ની હોવાની બધી ફરજ નિભાવતી હોય છે. આજે આપણે એક બોલીવુડની એવી અભિનેત્રી વિષે જાણીશું કે, જેને પતિ માટે ફિલ્મી કરિયર અને સાથે-સાથે ધર્મ પણ છોડી દીધો હતો.

આમનાએ તેના બોય ફ્રેન્ડ અમિત કપૂર સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગઈ હતી. આ પહેલા આમના અને અમિતે ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યું હતું. લગ્ન બાદ આમનાએ હિન્દૂ ધર્મ અપનાવી લીધો હતો. ત્યારે આમના બહુ જ ચર્ચામાં રહી હતી.

આજકાલ આમના તેની પારિવારિક જિંદગીમાં વ્યસ્ત છે. આમનાએ 2015માં બેબી બોયની માતા બની હતી. આમનાના પુત્રનું નામ આર્યન કપૂર છે. આમના સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ રહે છે.

ટીવી સિરિયલની કહી તો હોગા સિરિયલની કશિશ તો તમને યાદ જ હશે. આ સીરિયલમાં લીડ રોલ કરીને કશિશે દર્શકોના દિલ જીતી લીધા હતા.

કશિશ તરીકે જાણીતી થયેલી એક્ટ્રેસે 1-2 સીરિયલમાં કામ કર્યા બાદ ગ્લેમરની દુનિયાને અલવિદા કરી દીધી હતી. કશિશ લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર છે. આવો જાણીએ કશિશનું રિયલ નામ શું છે અને હાલ તે શું કરી રહી છે.

કશિશનું અસલી નામ આમના શરીફ છે. આમના શરીફનો જન્મ 16 જુલાઈ 1982ના રોજ પારસી ભારતીય પિતા અને બહેરૈની માતાના ઘરે થયો હતો.

આમના શરીફ ટીવી ઇન્ડસ્ટ્રીઝની જાણીતી અભિનેત્રી છે. આમનાએ 2003માં ‘કહી તો હોગા’ સિરિયલથી ટેલિવિઝનમાં એન્ટ્રી કરી હતી. આમનાએ તેની પહેલી સીરિયલમાં જ કરોડો લોકોને તેના દીવાના બનાવ્યા હતા.

2007માં આ સિરિયલ બંધ થઇ ગઈ હતી. આ સિરિયલ દરમિયાન આમનાની મુલાકાત અમિત કુમાર નામના વ્યક્તિ સાથે થઇ હતી. ધીરે-ધીરે આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી.

બન્નેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યું હતું. લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ 27 ડિસેમ્બર 2013ના રોજ આમના શરીફના લગ્ન થયા હતા.

લગ્ન બાદ આમના શરીફે 10 વર્ષ ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યા બાદ કરિયર છોડવાનો ફેંસલા લીધો હતો. આમણાંના પતિ નહોતા ઇચ્છતા કે આમના લગ્ન પછી પણ ટીવી સીરિયલમાં કામ કરે. આમનાએ લગ્ન બાદ હિન્દૂ ધર્મ અપનાવી લીધો હતો.

હાલ તો આમના તેની પારિવારિક જિંદગીમાં વ્યસ્ત છે. આમના 2015માં એક પુત્રને જન્મ આપ્યો હતો. આમનાના પુત્રનું નામ આર્યન કપૂર છે. આમનાના લગ્ન પહેલા ઘણા એક્ટ્રેસ સાથે તેરની ખબરો આવી હતી.

રિપોર્ટનું માનીએ તો રાજીવ ખંડેલવાલ સાથે પણ તેના સંબંધની ચર્ચા થઇ હતી. આમના એક્ટિંગ કરિયર છોડતા પહેલા ઘણા મ્યુઝિક આલ્બમમાં કામ કરી ચુકી છે. આમનાએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આમનાએ 2014માં આવેલી એક વિલન ફિલ્મમાં નજરે આવી હતી. જેમાં તે રિતેશ દેશમુકની પત્નીના રોલમાં હતી. આ સિવાય આમના આલુ ચાટ, આઓ વિશ કરે, અને શકલ પે મત આના જેવી ફિલ્મોમાં નજરે આવી હતી.

આમનાએ ટેલિવિઝનમાં કહી તો હોગા સિવાય હોંગે જુદા ના હમ અને નાયિકા જેવી સીરિયલમાં કામ કર્યું હતું.

Exit mobile version