જીવનશૈલી મનોરંજન

પતિ માટે આ મુસ્લિમ અભિનેત્રીએ ત્યાગી દીધું કેરિયર, લગ્ન પછી મુસ્લિમ ધર્મ છોડી અપનાવ્યો હિન્દૂ ધર્મ- જુઓ 11 તસ્વીરો એક ક્લિકે

બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝની ઘણી સારી અભિનેત્રીઓ તેના પતિને બહુજ પ્રેમ કરતી હોય છે, સાથે પત્ની હોવાની બધી ફરજ નિભાવતી હોય છે. આજે આપણે એક બોલીવુડની એવી અભિનેત્રી વિષે જાણીશું કે, જેને પતિ માટે ફિલ્મી કરિયર અને સાથે-સાથે ધર્મ પણ છોડી દીધો હતો.

View this post on Instagram

@subisamuel @billymanik81 @zoeyquinny.hair

A post shared by aamna sharif (@aamnasharifofficial) on

ટીવી સિરિયલની કહી તો હોગા સિરિયલની કશિશ તો તમને યાદ જ હશે. આ સીરિયલમાં લીડ રોલ કરીને કશિશે દર્શકોના દિલ જીતી લીધા હતા.

View this post on Instagram

A post shared by aamna sharif (@aamnasharifofficial) on

કશિશ તરીકે જાણીતી થયેલી એક્ટ્રેસે 1-2 સીરિયલમાં કામ કર્યા બાદ ગ્લેમરની દુનિયાને અલવિદા કરી દીધી હતી. કશિશ લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર છે. આવો જાણીએ કશિશનું રિયલ નામ શું છે અને હાલ તે શું કરી રહી છે.

View this post on Instagram

A post shared by aamna sharif (@aamnasharifofficial) on

કશિશનું અસલી નામ આમના શરીફ છે. આમના શરીફનો જન્મ 16 જુલાઈ 1982ના રોજ પારસી ભારતીય પિતા અને બહેરૈની માતાના ઘરે થયો હતો.

View this post on Instagram

Be a Seeker of Everyday Magic…. 💜

A post shared by aamna sharif (@aamnasharifofficial) on

આમના શરીફ ટીવી ઇન્ડસ્ટ્રીઝની જાણીતી અભિનેત્રી છે. આમનાએ 2003માં ‘કહી તો હોગા’ સિરિયલથી ટેલિવિઝનમાં એન્ટ્રી કરી હતી. આમનાએ તેની પહેલી સીરિયલમાં જ કરોડો લોકોને તેના દીવાના બનાવ્યા હતા.

View this post on Instagram

A post shared by aamna sharif (@aamnasharifofficial) on

2007માં આ સિરિયલ બંધ થઇ ગઈ હતી. આ સિરિયલ દરમિયાન આમનાની મુલાકાત અમિત કુમાર નામના વ્યક્તિ સાથે થઇ હતી. ધીરે-ધીરે આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી.

View this post on Instagram

A post shared by aamna sharif (@aamnasharifofficial) on

બન્નેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યું હતું. લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ 27 ડિસેમ્બર 2013ના રોજ આમના શરીફના લગ્ન થયા હતા.

View this post on Instagram

💗

A post shared by aamna sharif (@aamnasharifofficial) on

લગ્ન બાદ આમના શરીફે 10 વર્ષ ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યા બાદ કરિયર છોડવાનો ફેંસલા લીધો હતો. આમણાંના પતિ નહોતા ઇચ્છતા કે આમના લગ્ન પછી પણ ટીવી સીરિયલમાં કામ કરે. આમનાએ લગ્ન બાદ હિન્દૂ ધર્મ અપનાવી લીધો હતો.

View this post on Instagram

@vblitzcommunications @aayushimaniarofficial @nehalullajewellery

A post shared by aamna sharif (@aamnasharifofficial) on

હાલ તો આમના તેની પારિવારિક જિંદગીમાં વ્યસ્ત છે. આમના 2015માં એક પુત્રને જન્મ આપ્યો હતો. આમનાના પુત્રનું નામ આર્યન કપૂર છે. આમનાના લગ્ન પહેલા ઘણા એક્ટ્રેસ સાથે તેરની ખબરો આવી હતી.

View this post on Instagram

TMM …

A post shared by aamna sharif (@aamnasharifofficial) on

રિપોર્ટનું માનીએ તો રાજીવ ખંડેલવાલ સાથે પણ તેના સંબંધની ચર્ચા થઇ હતી. આમના એક્ટિંગ કરિયર છોડતા પહેલા ઘણા મ્યુઝિક આલ્બમમાં કામ કરી ચુકી છે. આમનાએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

View this post on Instagram

sunkissed sin💋 @zoeyquinny.hair

A post shared by aamna sharif (@aamnasharifofficial) on

આમનાએ 2014માં આવેલી એક વિલન ફિલ્મમાં નજરે આવી હતી. જેમાં તે રિતેશ દેશમુકની પત્નીના રોલમાં હતી. આ સિવાય આમના આલુ ચાટ, આઓ વિશ કરે, અને શકલ પે મત આના જેવી ફિલ્મોમાં નજરે આવી હતી.

View this post on Instagram

A post shared by aamna sharif (@aamnasharifofficial) on

આમનાએ ટેલિવિઝનમાં કહી તો હોગા સિવાય હોંગે જુદા ના હમ અને નાયિકા જેવી સીરિયલમાં કામ કર્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.