ખબર

Reliance Jioએ jio phone યુઝર્સે માટે લોન્ચ કર્યા ધમાકેદાર પ્લાન, જુઓ સમગ્ર માહિતી એક ક્લિકે

jio phone યુઝર્સે માટે રિલાયન્સ જીઓએ ‘All-in-One’ પ્લાન લોન્ચ કર્યો છે. Reliance Jioએ થોડા દિવસ પહેલા તેના પ્રીપેડ યુઝર્સે માટે ‘All-in-One’ પ્લાન લોન્ચ કર્યા હતા. આ ટેલિકોમ કંપનીએ દાવો કર્યો હતો કે, જીઓ ફોન યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવેલા પ્લાન બીજી કંપની કરતા 25 ગણો વધુ ફાયદો થશે. આ પ્લાનમાં જિયો નંબર પરથી અન્ય કોલ માટે 500 મિનિટ આપવામાં આવશે. કંપની આ પ્લાન દ્વારા ઇન્ટરકનેક્ટ યુઝર્સ ચાર્જને કારણે થઇ રહેલા નુકશાનને ભરપાઈ કરવાનો રહેશે. આ ચાર્જ માટે કંપનીએ 6 પૈસા પ્રતિ મિનિટનો શુલ્ક આપવો પડે છે.

‘All-in-One’ પ્લાન વિષે જાણીએ:

Reliance Jioએ ચાર પ્લાન જીઓ ફોન યુઝર્સ માટે લોન્ચ કર્યા છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

75 રૂપિયાવાળો પ્લાન
75 રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને 3 જીબી ડેટા, અનલિમિટેડ Jioથી Jio અને Jioથી લેન્ડલાઈન પર વોઇસ કોલ થશે. આ પ્લાન સાથે 500 મિનિટ અન્ય નેટવર્ક પર વાત કરી શકશો. આ પ્લાનમાં 50 એસએમએસ પણ સમાવેશ થશે. આ પ્લાનની વેલેડિટી 28 દિવસની છે.

Image Source

125 રૂપિયાવાળો પ્લાન
125 રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને 14 જીબી ડેટા, અનલિમિટેડ Jioથી Jioઅને Jioથી લેન્ડલાઈન પર વોઇસ કોલ થશે. આ પ્લાન સાથે 500 મિનિટ અન્ય નેટવર્ક પર વાત કરી શકશો. આ પ્લાનમાં 300 એસએમએસ પણ સમાવેશ થશે. આ પ્લાનની વેલેડિટી 28 દિવસની છે.

155 રૂપિયાવાળો પ્લાન
155 રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને 28 જીબી ડેટા, અનલિમિટેડ Jioથી Jioઅને Jioથી લેન્ડલાઈન પર વોઇસ કોલ થશે. આ પ્લાન સાથે 500 મિનિટ અન્ય નેટવર્ક પર વાત કરી શકશો. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસનો પણ સમાવેશ થશે. આ પ્લાનની વેલેડિટી 28 દિવસની છે.

185 રૂપિયાવાળો પ્લાન
185 રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને 56 જીબી ડેટા, અનલિમિટેડ Jioથી Jio અને Jioથી લેન્ડલાઈન પર વોઇસ કોલ થશે. આ પ્લાન સાથે 500 મિનિટ અન્ય નેટવર્ક પર વાત કરી શકશો. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ પણ સમાવેશ થશે. આ પ્લાનની વેલેડિટી 28 દિવસની છે.

જણાવી દઈએ કે, jio phoneના બધા નવા પ્રીપેડ પ્લાન જીઓ એપ્સનું મફત સબક્રિપ્સન સાથે જ છે. આ પ્લાનને જીઓની વેબસાઈટ અને માય જીઓ એપ પર લિસ્ટ કરી દેવામાં આવ્યું છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.