બહેન સાથે રેપ કરવાના આરોપમાં 2 વર્ષ જેલમાં રહ્યો ભાઇ, છેલ્લે એવું રાઝ ખુલ્યું કે પગ નીચેથી જમીન ખસી જશે

બહેને કહ્યું ભાઈએ મારી પર બળાત્કાર કર્યો..બિચારો ભાઈ 2 વર્ષ પછી જેલમાંથી બહાર આવ્યો- હકીકત જાણીને મગજ ફરી જશે

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં એક વ્યક્તિને બે વર્ષ જેલમાં રહ્યા બાદ આઝાદ કરવામાં આવ્યો. 2 વર્ષ પહેલા આ વ્યક્તિને તેની  નાબાલિગ બહેન સાાથે રેપ કરવાના આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો. હવે પોક્સો કોર્ટમાં આરોપ લગાવનાર બહેને સ્વીકારી લીધુ છે કે આ હકિકત ન હતી અને બળાત્કારનો આરોપ તેણે તેના પ્રેમીના કહેવા પર લગાવ્યો હતો. અદાલતમાં આ વાત સામે આવ્યા બાદ કોર્ટે ભાઇને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે.

 

પ્રતિકાત્મક તસવીર

રેપનો આરોપ લગાવનારે કોર્ટમાં કહ્યુ કે, તે તેના બોયફ્રેન્ડ સાથે બહાર ફરવા જતી હતી. જેના પર તેનો ભાઇ તેને રોકતો હતો અને તેને કારણે તે તેના ભાઇથી નારાજ રહેતી હતી. છોકરીનું કહેવુ છે કે, તેના ભાઇએ તેને બચાવવાની કોશિશ કરી, તે તેનાથી નારાજ હતી અને પ્રેમીના કહેવા પર તેણે ભાઇ વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.

આ પહેલા છોકરીએ કોર્ટમાં કહ્યુ હતુ કે, ઓગસ્ટ 2017માં તેણે તેના ભાઇ પર રેપનો આરોપ લગાવ્યો હતો અને આ ઘટના ત્યારે બની જયારે તેની માતા નાઇટ શિફ્ટમાં ડ્યુટી કરી રહી હતી અને પિતા ઘરની બહાર હતી. છોકરીએ કહ્યુ કે, નવેમ્બર 2018માં ફરી રેપની ઘટના થઇ. જો કે, પરિવારના કહ્યા બાદ માાતા-પિતાએ પોલિસને જાણકારી આપી નહિ.

ફેબ્રુઆરી 2019માં યુવતિએ પોતે પોલિસ સ્ટેશન જઇ એફઆઇઆર દાખલ કરાવી હતી. તે બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે બે વર્ષ સુધી સુનાવણી બાદ યુવતિ  તેના આરોપોથી પલટી. યુવતિએ કહ્ય કે, તેના ભાઇએ એફઆઇઆર કરાવી તે રોજ તેની પિટાઇ કરી હતી એવામાં તેણે ગુસ્સામાં આવીને FIR દાખલ કરાવી હતી.

પ્રતિકાત્મક તસવીર

અદાલતે છોકરી અને તપાસ અધિકારી સહિત બેના નિવેદન પર સુનાવણી કરી. અદાલતે કહ્યુ કે, છોકરીનુ નિવેદન વિશ્વાસપાત્ર નથી કારણ કે તેમાં વિરોધાભાસ છે. છોકરીના નિવેદન બાાદ કોર્ટે ભાઇને છોડવાનો આદેશ આપ્યો.

Shah Jina