મનોરંજન

બૉલીવુડ અભિનેત્રી રેખાએ પહેરી બ્લેક કલરની સાડી, ઉંમરને પછાડીને જોવા મળી સુંદરતા- જુઓ 5 તસ્વીરો

એક જમાનાની સુંદર અદાકારા રેખાની સુંદરતા આજે પણ યથાવત છે. આટલી ઉંમરમાં પણ તેનો અંદાજ આજની અભિનેત્રીઓને પણ પાછળ છોડી દે છે. તેની ફિલ્મો જોવાનું આજે પણ દર્શકો ખુબ પસંદ કરે છે. ફિલ્મોથી દૂર રેખાને મોટાભાગે રિયાલિટી શો અને એવોર્ડ ફંક્શનમાં જોવા મળે છે જેના દ્વારા તે પોતાના ફૈન્સ સાથે જોડાયેલી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Bhanurekha (@rekha_the_actress) on

રેખા મોટાભાગે અલગ અલગ સાડી પહેરેલી જોવા મળે છે. સાડીમાં તેનો અંદાજ દરેક કોઈને દીવાના બનવવા માટે પૂરતો છે. રેખાની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. એવામાં એક વાર ફરીથી રેખાની નવી તસ્વીર સામે આવી છે જે સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગઈ છે.

 

View this post on Instagram

 

Tb

A post shared by Bhanurekha (@rekha_the_actress) on

તસ્વીરમાં રેખાએ બ્લેક કલરની વેલ્વેટ સાડી પહેરી રાખી છે અને પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. રેખાનો આ નવો અવતાર દર્શકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

70 વર્ષની ઉમંરમાં પણ રેખાનો આ દિલકશ અંદાજ આજની દમદાર અભિનેત્રીઓને ટક્કર આપે છે, રેખાના આ અવતાર સામે મોટાભાગે અભિનેત્રીઓ ફિક્કી લાગે છે.

 

View this post on Instagram

 

Age 64 . . . . . #rekha #bollywood #media #news

A post shared by The Moradabad Division (@moradabad_division) on

રેખાને મોટાભાગે કાંજીવરમ સાડી પહેરેલી જોવામાં આવે છે. તેની સાથે જ તે હેવી જવેલરી અને શાનદાર મેકઅપ કરેલી જોવા મળે છે, પણ આ વખતે રેખાએ અલગ જ અંદાજ અપનાવ્યો છે.

 

View this post on Instagram

 

Fun time 🎉🎊🎊🎉

A post shared by Bhanurekha (@rekha_the_actress) on

છેલ્લી વાર રેખા વર્ષ 2014 માં આવેલી ફિલ્મ ‘સુપર નાની’ માં જોવા મળી હતી. રેખાએ પોતાના ફિલ્મી કેરિયરમાં એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે. ફિલ્મોની સાથે સાથે તે પોતાના રિલેશનને લીધે પણ ચર્ચામાં બનેલી રહી હતી. રેખાનું નામ એક સમયે અમિતાભ બચ્ચન, જીતેન્દ્ર, વિનોદ મેહરા વગેરે જેવા સિતારાઓ સાથે જોડાઈ ચૂક્યું છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.