જીવનશૈલી

પીળી સાડી વાળી ચૂંટણી અધિકારીએ ફરી મચાવી ધમાલ, નવો ડાંસ વીડિયો જોઈને ધબકારા વધી જશે..

લોકસભા ચૂંટણીના દરમિયાન પીળી સાડી વાળી એક પોલિંગ અધિકારી ખૂબ ચર્ચામાં રહી હતી. આ લેડી ઓફિસરનું નામ ‘રીના દ્વિવેદી’ છે અને પીડબલ્યુડી માં કાર્યરત છે. રીના મોહનલાલ ગંજ ન નગરામમાં મતદાન આપવા માટે પહોંચી હતી, ત્યારે જ તેની તસ્વીરો વાઇલર થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

#ReenaDwivedi #Reena #lucknowblogger #lucknowdiaries #lucknowites #India

A post shared by Reena Dwivedi (@reenadwivedi_pwd) on

હવે એકવાર ફરીથી રીના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.હાલના સમયે તેનો એક ટીક-ટોક વિડીયો સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે. રીનાનો ડાન્સ કરતો આ વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે.રિનાના આ વીડિયોને યુ-ટ્યુબ પર પણ અપલોડ કરવાઆ આવ્યો છે.

 

View this post on Instagram

 

#ReenaDwivedi #reena #lucknowblogger #lucknowites #lucknowdiaries

A post shared by Reena Dwivedi (@reenadwivedi_pwd) on

વાઇરલ થેયલા વીડિયોમાં રીના કોઈ હરિયાણવી ગીત પર પોતાના ઘરમાં ડાન્સ કરતી જોવામાં આવી રહી છે. આ દરમિયાન તેમણે પીળા રંગનો ડ્રેસ પહેરી રાખ્યો છે.તેના ડાન્સ સ્ટેપને જોઈને લાગી રહ્યું છે કે રીનાને ડાન્સ કરવાનો પણ ખુબ શોખ હશે, રીનાના આ વીડિયોને પોતાના ફૈન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

My world.!!! #ReenaDwivedi #reena #lucknowblogger #lucknowites #lucknowdiaries #internetsensation

A post shared by Reena Dwivedi (@reenadwivedi_pwd) on

જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના દરમિયાન જયારે તે પહેલી વાર ચર્ચામાં આવી હતી ત્યારે તે પીળા રંગની સાડી પહેરીને ચુનાવ ડ્યુટી માટે લખનૌના પોલિંગ બુથ પર પહોંચી હતી.તે સમયે તે પીળી સાડી અને કાળા રંગના ચશમામાં કોઈ મૉડલથી ઓછી લાગતી ન હતી.

 

View this post on Instagram

 

#ReenaDwivedi #reena

A post shared by Reena Dwivedi (@reenadwivedi_pwd) on

જણાવી દઈએ કે હાલના સમયે રીના એટલી ફેમસ થઇ ચુકી છે કે દરેક કોઈ તેની સાથે સેલ્ફી લેવા માગે છે.ઘણા મીડિયાએ તેના ઇન્ટરવ્યૂ પણ લીધા હતા.જ્યારે રીનાની તસ્વીર વાઇરલ થઇ ત્યારે તેણે કહ્યું હતું કે,”પરિવારમાં બધા ખુબ જ ખુશ છે.હવે ખુબ જ વ્યસ્ત થઇ ગઈ છું. મીડિયાવાળા આવીને ઇન્ટરવ્યૂ લઇ રહ્યા છે , હું એન્જોય કરી રહી છું”.

 

View this post on Instagram

 

My life, my rules.! #ReenaDwivedi #Reena #lucknowblogger #lucknowdiaries

A post shared by Reena Dwivedi (@reenadwivedi_pwd) on

જણાવી દઈએ કે રીનાને ફિલ્મો માટે પણ ઓફરો મળી ચુકી છે પણ પોતાના દીકરા માટે તેના ઓફરને સ્વીકારી ન હતી.રીના કહે છે કે પણ જો હવે આવી ઓફર મળશે તો તેના વિશે ચોક્કસ વિચાર કરશે.જણાવી દઈએ કે રીના ના પતિનું વર્ષ 2013 માં નિધન થઇ ગયું હતું,હાલ તેનો 13 વર્ષનો દીકરો છે.

 

View this post on Instagram

 

#ReenaDwivedi #Reena #lucknowblogger #lucknowdiaries #lucknowites #India

A post shared by Reena Dwivedi (@reenadwivedi_pwd) on

આ સિવાય રીનાએ અમુક દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ડાન્સ કરતો વિડીયો શેર કર્યો હતો, જેમાં પણ તેમણે પીળા રંગનો ડ્રેસ પહેરી રાખ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Reena Dwivedi (@reenadwivedi_pwd) on

જણાવી દઈએ કે વર્ષ 2004 માં તેના લગ્ન પીડબ્લયુડી વિભાગમાં કામ કરનારા સિનિયર સહાયક સંજય દ્વિવેદી સાથે થયા હતા. વર્ષ 2013 માં પતિની મૃત્યુ થઇ ગઈ હતી.રીનાને પોતાના પતિની જગ્યા પર નોકરી મળી.રીનાએ કહ્યું કે તેને બાળપણ થી જ સુંદર અને ફિટ રહેવાનો શોખ છે. તે પોતાના ડ્રેસની પસંદગી પણ એવી જ રીતે કરે છે જેમાં તે સુંદર દેખાય.

જુઓ રીનાનો ડાન્સ કરતો વિડીયો….

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks