આ ઉનાળે ઠંડા થાવ, વરિયાળીનું શરબત પીને, જાણો કઈ રીતે 2 મિનિટમાં જ બને છે વરિયાળીનું શરબત

0

ઉનાળો શરુ થઇ ગયો છે, ત્યારે હવે લોકો જયારે તડકામાં બહાર નીકળશે ત્યાર પછી તેમને કઇંકને કઈંક ઠંડુ પીવું પણ પડશે. કારણ કે હવે તો ગરમી પણ અસહ્ય બની જશે. ત્યારે ડિહાઇડ્રેશન ન થાય એ માટે લોકો શરબત પણ રોજ પીવાનું શરુ કરી દેશે, ત્યારે આવા જ એક શરબતની રેસિપી આપણે અહીં જોઈશું, આ શરબત ગરમીમાં ઠંડક આપે છે અને એસીડીટીમાં પણ રાહત આપે છે. તો આજે આપણે જોઈશું કે વરિયાળીનું શરબત કઈ રીતે બને છે.

વરિયાળીનુ સરબત બનાવા માટે આપડે જોઈશે –

સામગ્રી:

  • વરિયાળી 1/2 વાડકી
  • ખાંડ / સાકર 1 વાડકી
  • લીંબુ નો રસ 2 ચમચી
  • બરફ 3/5 નંગ
  • પાણી 2 ગ્લાસ

રીત:

સૌપ્રથમ ખાંડ અને વરિયાળીને મિક્સરમાં પીસી લો પછી એને તમે સ્ટોર કરી શકો જયારે બનાવું હોઈ ત્યારે તમે બનાવી શકો છો.

તો 2 ગ્લાસ લઇ લો એમાં વરિયાળીને સાકરનું મિક્સર એડ કરોપછી એમાં લીંબુનો રસ એડ કરોપછી એમાં પાણી એડ કરી બરફ એડ કરી મિક્સ કરી લોતો તૈયાર છે 1 મિનિટમાં બની જાય એવો વરિયાળીનો સરબતરેસીપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here