વેકેશન સ્પેશિયલ રેસિપી: 3 મિનિટમાં વઘારેલા મમરા બનાવવાની રીત, નોંધી લો અને આજે જ બનાવો

0

સેવ મમરા, દરેક ગુજરાતીના ઘરમાં બનતો સૂકો નાસ્તો કે જે ઝડપી બની પણ જાય અને ખાવાની મજા પણ આવે. વઘારેલા મમરા મોટેભાગે બધાને જ પસંદ પણ હોય છે. કોઈપણ પ્રકારની ભૂખ લાગી હોય પણ જો એ સમયે તારત જ સેવ મમરા મળી જાય તો ખાવાની મજા આવી જાય છે. ગુજરાતીઓ કશે પણ જાય તો સાથે સેવ મમરા પણ લઈને જ જાય છે. તો આજે તમારા માટે લઈને આવ્યા છીએ સેવ મમરા બનાવવાની રેસિપી –

આજેજ બનાવો વઘારેલા સેવ મમરા –

સામગ્રી

  • કોરા મમરા 250ગ્રામ
  • તેલ 3 મોટી ચમચી
  • રાઈ 1/2 ચમચી
  • લીલા મરચા 1 ચમચી
  • લીમડી 5/6 નંગ
  • લસણ ની પેસ્ટ
  • લાલ મરચું 1 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • સીંગદાણા 3 ચમચી
  • મીઠુ સ્વાદ અનુસાર
  • ખાંડ તમને ભાવે તો એડ કરી શકો છો

રીત

સૌપ્રથમ એક પેન લો એમાં તેલ એડ કરી એમાં રાઈ એડ કરો પછી એમાં લીલા મરચા લસણ ની પેસ્ટ અને સીંગદાણા એડ કરી મિક્સ કરી લો પછી એમાં લાલ મરચું હળદર એડ કરી મમરા એડ કરો પછી મીઠુ એડ કરો અને મિક્સ કરી લો અને મમરા ને બરોબર મિક્સ કરી લો પછી થઈ જાયઃ એટલે એમાં સેવ એડ કરો જે તમને ભાવે એ અને એર ટાઇટ ડાબા માં ભરી લો એક વાર જરૂર થી બનાવજો અને ટેસ્ટ કરજો બહાર ના સેવ મમરા ભૂલી જાસો જરૂર થી બનાવજો અમને જણાવજો રેસીપી કેવી લાગી

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here