રોટલીમાંથી બનાવો ટેસ્ટી પાતરા, આ અનોખી રેસીપી નોંધી લો, આજે જ બનાવો અને બધાને જ ખવડાવો

0

આપણે ગુજરાતીઓએ પાતરા તો જરૂર જ ખાધા હશે. અળવીના પાતરા લગભગ બધાને જ ભાવતા પણ હશે. દરેક ગુજરાતી ઘરમાં આ વાનગી પણ બનતી જ હશે. પણ આજે એવી રેસિપી હાજર છે તમારા માટે કે જે તમે જયારે અળવીના પાન ન હોય ત્યારે પણ આ વાનગી બનાવી શકાય અને એ પણ ઘરમાં વધેલી રોટલીમાંથી, તો આજે નોંધી લો આ રેસિપી અને બનાવો વધેલી રોટલીમાંથી પાતરા –

સામગ્રી

  • વધેલી રોટલી 10 /12 નંગ
  • બેસન 3/4 કપ
  • લાલ મરચું 1/2 ચમચી
  • હળદર 1+4 ચમચી
  • ધાણા ઝીરું 1/2ચમચી
  • ગરમ મસાલો 1/2 ચમચી
  • લીલા મરચા 1/2 ચમચી
  • મીઠુ 1 ચમચી
  • ખાંડ 2 ચમચી
  • લીંબુ નો રસ 2 ચમચી
  • પાણી 1/4 કપ
  • તેલ 2 ચમચી
  • રાય 1 ચમચી
  • તલ સફેદ 1 ચમચી
  • હિંગ ચપટી

રીત

સૌપ્રથમ વધેલી રોટલી લઇ લો અને એક બૉઉલ માં બેસન એડ કરી બધા મસાલા એડ કરી એક પેસ્ટ તૈયાર કરો અને પેસ્ટ તૈયાર થઈ જાય એટલે રોટલી લઇ લો અને દરેક રોટલી ઉપર એ પેસ્ટ લગાવી દો અને એ રોટલી ઉપર બીજી રોટલી મૂકી એના ઉપર પેસ્ટ લગાવી દો એવી રીતે 3 અથવા તો 2 રોટલી ના પળ બનવી પેસ્ટ લગાવી દો પછી એને ગોળ વાળી લો એવી રીતે બધી રોટલી ને તૈયાર કરી અને બેક કરવા મુકો ત્યારે પણ ઉપર થી બાકી ને પેસ્ટ લગાવી દેવાની તો કોરું ના રાય જાય એટલે લો પછી એને 15 મિનિટ માટે બેક કરી લો ધીમા ગેસ ઉપર બેક થાય જાય એટલે એને કટ કરી લો ગોળ સેપ માં પછી એક પેન લઇ લો એમાં તેલ એડ કરી એમાં રાય એડ કરી તલ એડ કરી હિંગ એડ કરો અને પછી જે કટ કરેલા રોટલી ના પાત્રા એડ કરો અને મિક્સ કરી લો તો તૈયાર છે વધેલી રોટલી ના ગરમ ગરમ પાત્રા તો હવે થી વધેલી રોટલી ને ફેંકતા નઈ અને એક નવી રેસીપી જરૂર થી બનાવજો રેસીપી કેવી લાગી અમને જણાવજો

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here