વેકેશન સ્પેશિયલ રેસિપી: વધેલી રોટલીમાંથી ટેસ્ટી ચેવડો, નોંધી લો આ સરળ ને સિમ્પલ રેસિપી, આજે જ બનાવો

0

આપણે ત્યાં રોજ જમવામાં રોટલી બને જ છે. અને રોટલી બચી જવાની ફરિયાદ પણ દરેક ઘરોમાં સાંભળવા મળે છે. અને આગલા દિવસની વધેલી રોટલી આપણે ત્યાં સામાન્ય રીતે કોઈને આપી દેવામાં આવતી હોય છે. પરંતુ આજે જાણીએ કે આ વધેલી રીલિટીમાંથી તમે ટેસ્ટી ચેવડો કઈ રીતે બનાવી શકો છો. આ ટેસ્ટ ચેવડો બાળકોને પણ પસંદ આવશે તો નોંધી લો રેસિપી, વધેલી રોટલીમાંથી ટેસ્ટી ચેવડો બનાવવાની –

સામગ્રી

  • વધેલી રોટલી 5/6 નંગ
  • તેલ 2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • લીલા મરચા 1 નંગ
  • લીમડી ના પણ 3/4 નંગ
  • હળદર 1/2 ચમચી
  • ખાંડ દરેલી 2 ચમચી
  • મીઠુ સ્વાદનુસાર

રીત

સૌપ્રથમ વધેલી રોટલી ને હાથ થી મસળી ને ભૂકો કરી દો પછી એક પેન ગરમ કરી લો એમાં તેલ એડ કરી ને એમાં રાઈ એડ કરો પછી એમાં લીલા મરચા લીમડી ના પાન એડ કરી મિક્સ કરી લો પછી એમાં હળદર એડ કરી મિક્સ કરી લો અને રોટલી એડ કરો પછી બરોબર મિક્સ કરી લો પછી એમાં મીઠુ અને દરેલી ખાંડ એડ કરી બરોબર મિક્સ કરી લો થોડી વાર સેકાવા દો પછી એને સર્વ કરો ચેવડો તમને ચા સાથે બઉજ મસ્ત લાગશે અને તમારા બાળકો ને પણ ખુબજ ભાવશે જરૂર થી બનાવજો આ રેસીપી અને જાનવજો કેવી લાગી ઉપર થી લીંબુ એડ કરી ને ખાવુ હોઈ તો પણ એનો ટેસ્ટ સારો લાગશે તમે એક વાર ટ્રાઇ કરી શકો છો.

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here