જામનગરના પ્રખ્યાત તીખા ઘૂઘરા ઘરે બનાવવાની રેસિપી, નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ અને આજે જ બનાવજો

0

આપણે ત્યાં દિવાળી તીખી-મીઠી એવી ઘણી વાનગીઓ બને છે, જેમાંથી સૌથી ખાસ હોય છે, ઘૂઘરા. જે મીઠા હોય છે. આ ઘૂઘરા પણ બધાએ ખાધા જ હશે. પરંતુ શું તમે ક્યારેય તીખા ઘૂઘરા ખાધા છે? હવે તમને સવાલ થશે કે આ તીખા ઘૂઘરા શું હોય?

Image Source

આ તીખા ઘૂઘરા એ જમનારની એક પ્રખ્યાત વાનગી છે. તો આજે તમારા માટે હાજર છે, જામનગર ફેમસ તીખા ઘૂઘરા બનાવવા માટેની રેસિપી…

જામનગરના ફેમસ તીખા ઘૂઘરા બનાવવા માટે આપડે જોઈશે

સામગ્રી

ઘૂઘરાનો લોટ બાંધવા માટે

  • મેદો 1/2કપ
  • અજમો 1/2 ચમચી
  • મીઠુ 1 ચમચી
  • તેલ 3 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • ફિલિંગ બનાવા માટે
  • બટાકા 500ગ્રામ
  • લીલા વટાણા 1/2 કપ
  • મીઠુ 1 ચમચી
  • ગરમ મસાલો 1ચમચી
  • આમચૂર પાવડર 1/2 ચમચી
  • ચાટ મસાલો 1/2 ચમચી
  • આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
  • તેલ તળવા માટે

ગાર્નીસિંગ માટે

  • લીલી ચટણી 1 ચમચી
  • લાલ તીખી ચટણી 1 ચમચી
  • મીઠી ચટણી 1 ચમચી
  • સેવ 3 ચમચી
  • મસાલા સીંગ 3 ચમચી
  • ડુંગળી 2 ચમચી
  • ધાણા 2 ચમચી

રીત:

સૌપ્રથમ ઘૂઘરા બનાવા માટે લોટ બાંધી લો એક બાઉલ લઇ એમાં લોટ એડ કરી અજમો મીઠુ તેલ એડ કરી લોટ બાંધી લો
લોટ બંધાય જાય એટલે એને 10 મિનિટ રેસ્ટ આપો
બટાકાને બાફી લો અને મેસ કરી લો અને એમાં વટાણા એડ કરી મિક્સ કરી લો પછી ગરમ મસાલો આમચૂર પાવડર ચાટ મસાલો મીઠુ અને આદુ મરચા ની પેસ્ટ એડ કરી મિક્સ કરી લોપછી તેલ ગરમ કરવા મૂકી દો અને ઘૂઘરાની મોલ લઇ લો અને વણીને મોલમાં મૂકી ફીલ કરી લો
1 ચમચી માવો બઉ વધારે નઈ ભરવુ
પછી એને બંદ કરી બાકી નો લોટ કાળી લો પછી ઘૂઘરા ને તળી લો ઘૂઘરા બરોબર તળાય જાય એટલે એને સર્વ કરવા માટે એક પ્લેટ માં કાળી લો એને હાથ થી થોડા મેસ કરી લો પછી એના ઉપર લીલી ચટણી તીખી લાલ ચટણી મીઠી ચટણી મસાલા સીંગ સેવ ડુંગળી ધાણા એડ કરી ને સર્વ કરોબઉજ ટેસ્ટી લાગસે ચટપટા ટેસ્ટી તીખા ઘૂઘરા

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here