બજાર કરતા પણ ચોખ્ખો સુંઠ પાવડર ઘરે બનાવો સરળ રીતે, નોંધી લો સુંઠ પાવડર બનાવવાની પરફેક્ટ રીત

0

આપણે ઘણા બધા મસાલાઓ બજારમાંથી લાવીએ છીએ પણ ક્યારેક બજારમાંથી લાવેલા મસાલાઓ વાપરીને કોઈ પણ વાનગી બનાવીએ તો મજા આવતી નથી અને એવો સ્વાદ આવતો નથી. તો એના માટે આપણે ઘરે મસાલાઓ બનાવીએ છીએ પણ પણ ઘણીવાર આપણે મસાલાઓ બનાવવાની પરફેક્ટ રીત પણ ખબર નથી હોતી. તો આજે તમારા માટે લઈને આવ્યા છીએ ઘરે જ સૂંઠ પાવડર બનાવવાની પરફેક્ટ અને સરળ રીત, આ રીતે બજાર કરતા પણ ચોખ્ખો સુંઠ પાવડર બનાવો –

બજાર જેવો ઘરે જ સુંઠ પાવડર કેવી રીતે બનાવવો –

સામગ્રી

  • આદુ 200 ગ્રામ

રીત

સૌપ્રથમ આદુને ધોઈને સુકવી લો એટલે કે પાણી કોરું થાય જાય ત્યાં સુધી પછી એને છોલીને આદુને ચિપ્સ જેવી સ્લાઈસ કરી લો પછી એને એક કોરા સફેદ કપડાંમાં પાથરીને સુકવી લો 2 દિવસ સુધી સુકવી લો બરોબર સુકાય જાય એટલે એને એક મિક્સર જારમાં એડ કરી પીસી લો અને પછી ચાળણી વડે ચાળી લો તો તૈયાર છે સુંઠ પાવડર એકદમ બજાર જેવો જો આદુ સસ્તા હોય લઇ આવો અને બનાવી લો ઘરે જમગની દાળના ઢોકળા બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.