સાબુદાણા પલળવવાની પરફેક્ટ રીત પરફેક્ટ માપ સાથે, સાબુદાણા પલાળતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

0

દરેક ગૃહિણીને એક સમસ્યા તો આવતી જ હોય છે, અને એ છે સાબુદાણા કેવી રીતે પલાળવા કે જેથી સાબુદાણાની ખીચડી માટે સાબુદાણા કાચા ન રહી જાય કે વધારે પલળીને ખીચડી ચીકણી ન થઇ જાય. એમ તો સાબુદાણાથી ઘણી વસ્તુઓ બને છે, પણ જો સાચી રીત સાબુદાણા ન પલળ્યાં હોય તો ક્યારેક ચીકણા થઇ જાય છે તો ક્યારેક કડક થઇ જાય છે. એટલે આજે આપણે જોઈશું સાબુદાણાને પલાળવાનું માપ –

સામગ્રી –

  • સાબુદાણા 1 કપ
  • પાણી 1 કપ

રીત –

સૌપ્રથમ એક બૉઉલ લઇ લો અને એમાં સાબુદાણા લઇ લો અને ધોઈ લો પછી એમાં પાણી એડ કરો અને પાણી વધારે ન લેવું નહિ તો સાબુદાણા બગડી જશે એટલે સાબુદાણાની જે સપાટી છે એની બરોબર જ પાણી રહેવું જોઈએ ન વધારે કે ઓછું એનાથી સાબુદાણા છુટા અને મસ્ત બનશે આવી રીતે એક વાર પલાળી જોજો અને સાબુદાણાને 6 કલાક જેટલાં પલાળી લેવા એક વાર જરૂરથી ટ્રાય કરજો અને સાબુદાણાની ખીચડી ખુબ જ સરસ બનશે.

સાબુદાણાને પલાળવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here