GujjuRocks

ઉનાળાની ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવશે પોપસિકલ, નોંધી લો રેસિપી અને આજે જ બનાવો

બાળકો માટે સ્પેશિયલ વાનગી. સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી તથા સ્વાદમાં પણ ખૂબ જ લાજવાબ. તો ચાલો આપણે આ પોપસિકલ બનાવવાની રીત જોઈ લઈએ. સામગ્રી

રીત:સૌપ્રથમ એક મિક્સરમા ૨ કપ તરબૂચના ટુકડા, ફુદીનાના પાન, ચાટ મસાલો, ખાંડ અને ચપટી મીઠું નાખીને જ્યૂસ બનાવી લો.હવે એક વડકામા તેને કાઢી લો અને તેમાં તરબૂચના જીના સમારેલા ટુકડા નાખી હલાવો લો.ત્યારબાદ ચાના ગ્લાસ લો અને તેમાં આ જ્યૂસ ભરી લો. હવે આ ગ્લાસને ૩-૪ કલાક માટે ફ્રીઝરમાં મૂકી દો.

જ્યારે થોડો બરફ જામવા લાગે ત્યારે આ ગ્લાસને બહાર કાઢીને તેમાં આઈસ્ક્રીમની લાકડી લગાવી દો.હવે ફરીથી ૪-૫ કલાક ફ્રીઝરમાં આ ગ્લાસ મૂકી દો. ૪-૫ કલાક પછી આ ગ્લાસને બહાર કાઢી લો અને ચાના કપ હટાવી દો.હવે આ પોપસિકલ તૈયાર છે.. હવે તેના ઉપર ચાટ મસાલો લગાવો અને પોપસિકલની મજા માણો.. આ ઉનાળાની ગરમીમાં બાળકો તથા ઘરના મોટા માટે જરૂરથી બનાવજો.

Author: GujjuRocks Team (ખ્યાતિ પટેલ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

Exit mobile version