એકદમ ટેસ્ટી પાલક અને મગની દાળનું શાક એકવાર બનાવી જુઓ, ખાતરી છે કે ઘરમાં બધાને જ પસંદ આવશે

0

મગની દાળ અને પાલકનું શાક એક સ્વાદિષ્ટ વાનગી હોવાની સાથે સાથે જ એક પૌષ્ટિક વાનગી પણ હોય છે. દાળ પાલક પૌષ્ટિક તત્વો અને ફાયબરથી ભરપૂર દાળ છે. જો તમે રોજ ભોજનમાં કોઈ નવી વાનગી બનાવવાની ઈચ્છા થતી હોય તો આને બનાવવી ખૂબ જ સરળ છે અને બીજી દાળની જેમ જ આ દાળ પણ ટેસ્ટી બને છે, અને એમાં પાલક હોવાને કારણે હેલ્ધી પણ હોય છે. તો આજે આપણે જોઈએ કે દાળ પાલક કેવી રીતે બને છે. એ બનાવવા માટે આપણને જોઈશે –

સામગ્રી – 

  • તેલ 2 ચમચી
  • ઝીરું 1 ચમચી
  • આદુ લસણ મરચાની પેસ્ટ 1 ચમચી
  • પાલકની ભાજી 250ગ્રામ
  • મગની દાળ 1 કપ
  • પાણી 1/4 કપ
  • લાલ મરચું 1 ચમચી
  • ગરમ મસાલો 1ચમચી
  • હળદર 1/2 ચમચી
  • મીઠુ 1/2 ચમચી

રીત –

સૌપ્રથમ એક પેન લઇ લો એમાં તેલ એડ કરો પછી એમાં ઝીરું અને લસણ મરચાની પેસ્ટ એડ કરી સાંતળી લો પછી એમાં મગની દાળ એડ કરી મિક્સ કરી લો પછી હળદર મરચું એડ કરી મિક્સ કરી લો પછી એમાં પાલક એડ કરો અને મિક્સ કરી ઢાંકી દો થોડી વાર થવા દો પછી પછી ચેક કરી લો દાળ ચડી ગઈ છે કે નહિ પછી એમાં ગરમ મસાલો મીઠુ એડ કરી મિક્સ કરી લો અને પાણી એડ કરી ફરી ઢાંકી દો થોડી વાર થવા દો પછી સર્વ કરો ગરમ ગરમ ફુલ્કા રોટલી સાથે સર્વ કરો મજા માણો પાલક દાળની

પાલક અને મગની દાળનું શાક બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here