બે પડવાળી રોટલી બનાવવાની પરફેક્ટ રીત, આ સરળ ટિપ્સથી બનાવશો તો પડવાળી રોટલી સોફ્ટ બનશે

0

આપણા ઘરમાં રોટલી તો રોજ બનતી હશે એટલે એમાં કઈ ખાસ નવું ન લાગે, પણ જયારે ઉનાળો ચાલુ થઇ ગયો હોય, કેરીનો રસ બપોરે જમવામાં બનવા લાગ્યો હોય ત્યારે એ જ રોટલી સાથે રસ ખાવાની મજા નથી આવતી. એટલે આજે રસની સાથે ખાવાની ભાવે એવી બે પડવાળી રોટલી બનાવવાની રેસિપી જોઇશુ…

બે પડની રોટલી બનાવા માટે આપડે જોઈશે

સામગ્રી

  • ધઉંનો લોટ 2કપ
  • તેલ 2 ચમચી
  • મીઠુ 1/2 ચમચી
  • પાણી લોટ બાંધવા માટે
  • ઘી 1 ચમચી

રીત

સૌપ્રથમ રોટલીનો લોટ બાંધીયે છે એમ બાંધી દોપછી એને રેસ્ટ આપો 10/15 મિનિટપછી એના ગુલ્લા બનવો સરખી સાઈઝના પછી બેઉ બાજુ તેલ લગાવી એમાં ઘઉંનો લોટ લગાવી પછી એ બેઉને જોડે દબાવી ફરી લોટ લગાવી વણી લોએકદમ પાતળી વણજો રોટલી વણાય જાય એટલે એને તવા પર સેકી લોસેકાય એટલે એ રોટલીને પકડીને હાથથી એને ડૂચો વારી લો એટલે એના બેઉ પડ છુટા પડી જશેબેઉ પડને છુટા પાડી લો અને ઘી લગાવી લો અને એને ત્રિકોણ સેપમાં વાળીને સર્વ કરોતો તૈયાર છે આપડી 2 પડ વાળી રોટલીરોટલી હવે કેરીના રસની સીઝનમાં બધા ઘરે બને છે અને આને ખાવાની ખુબજ મજા આવે છે તો રાહ કોની જુવો છો બનાવો અને જાણવો રેસીપી કેવી લાગી.

જુઓ રેસિપીનો વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here