શિયાળાની ઋતુમાં ટ્રાય કરો ગરમા-ગરમ ‘કંસાર’, નોંધી લો રેસિપી ફટાફટ

0

શિયાળાની ઋતુમાં લોકો નિતનવી વસ્તુઓ ખાતા હોય છે. શિયાળામાં લોકો વધુ અડદિયા, તલ પાક. ચીકી, ખજૂર પાકનો વધારે પયોગ કરતા હોય છે. ત્યારે આજે અમે તમને શીખવીશું કંસાર બનાવવવાની રીત. કંસાર તમે બારેમાસ ખાઈ શકશો.
કંસાર બનાવા માટે

સામગ્રી:

  • ઘઉંનો કરકરો લોટ: 1 કપ
  • ઘી: 1/4 કપ
  • ગોળ: 1 ચમચી
  • પાણી: 3/4 કપ
  • દળેલી ખાંડ: 3 ચમચી

રીત:
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો કકરો લોટ લઇ લો.
એમાં ઘીનો મૉણ એડ કરી મિક્સ કરી લો.
પછી એક પેનમાં પાણી એડ કરો.
અને એમાં ગોળ અને ઘી એડ કરી પાણી ઉકળે એટલે એમાં ઘઉંનો લોટ એડ કરી વેલણથી હલાવી લો.
બરોબર મિક્સ થઈ જાય એટલે એને થોડી વાર ઢાંકી સ્ટીમ થવા દો પછી એને ગરમ ગરમ સર્વ કરો.
ત્યારબાદ ઘી અને ખાંડ એડ કરી સર્વ કરો તૈયાર છે.
તો ઘરે કંસાર એક ટ્રેડિટેશનલ રીતે જરૂરથી બનાવજો.
કંસાર બનાવવા માટે પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here