ઉનાળા સ્પેશિયલ રેસિપી: પરફેક્ટ રિફ્રેશિંગ ડ્રિન્ક Mojito બનાવવાની સરળ રીત, તો નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી ને બનાવજો આજે જ…

0

ઉનાળો અત્યારે આવી ગયો છે અને વાતાવરણમાં ગરમી ખૂબ જ વધી ગઈ છે. એટલે લોકો ગરમ પીણાને બદલે હવે ઠંડા પીણા પીવાનું પસંદ કરે છે. ત્યારે આજે તમારા માટે હાજર છે, લેમન મિન્ટ મોજીતોની રેસિપી. તો હવે ઉનાળાની ગરમીમાં ઠંડો ઠંડો મીજીતો બનાવો, પીવો અને રિફ્રેશ થઈ જાવ

સામગ્રી

  • લીંબુ 2 નંગ
  • ફુદીનો 1/2 કપ
  • દરેલી ખાંડ 1 ચમચી
  • સાદી સોડા 300 મિલી
  • બરફ ના ટુકડા 4/5 નંગ

રીત:સૌપ્રથમ એક ગ્લાસ માં લીંબુ ના ટુકડા અને ફુદીનો એડ કરો અને એને મેસ કરી લો એનો થોડો રસ નીકળે એટલે એમાં ખાંડ એડ કરી લો ખાંડ ઓગળી જાય એટલે એમાં બરફ ના 4/5 ટુકડા એડ કરો પછી એમાં સાદી સોડા એડ કરો અને મિક્સ કરી લો પછી સર્વ કરો બઉજ મજા આવશે ગરમી માં ઠંડો ઠંડો મોજીતો પીવાની આજેજ બનાવો અને મજા માનોનોંધ: જો તમે સાદી સોડા ના મળે તો sprite વાપરી શકો છો એમાં ખાંડ એડ ન કરવી

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here