ઉનાળા સ્પેશિયલ રેસિપી: ઘરે જ બનાવો બજાર જેવી મસાલા છાશ, નોંધી લો રેસિપી

0

ઉનાળો શરુ થઇ ગયો છે, ત્યારે હવે રોજ રોજ લોકોને ઠંડુ પીવાની ઈચ્છાઓ થશે કે જે સ્વાસ્થ્યને ફાયદાકારક પણ હોય. તો આ માટે મસાલા છાશથી વધુ શ્રેષ્ઠ શું હોઈ શકે કે જે ઉનાળામાં લૂ લાગવાથી પણ બચાવે અને સ્વાસ્થ્ય માટે પણ સારી છે. મસાલા છાસ બનાવા માટે આપડે જોઈશેસામગ્રી:

  • દહીં 1કપ
  • ધાણા 2 ચમચી
  • ફુદીનો 5 to 6 નંગ
  • લીલુ મરચું 1/2
  • પાણી 11/2 કપ
  • સેકેલું ઝીરું પાવડર 1/2 ચમચી
  • મીઠુ 1/2 ચમચી
  • સંચર 1/2 ચમચી
  • મરી પાવડર 1/2 ચમચી

રીત:

સૌપ્રથમ મિક્સરમાં દહીં, ધાણા, ફુદીનો, મરચા, ઝીરું પાવડર, મીઠુ, મરી પાવડર અને પાણી એડ કરી પીસી લો.પછી એક ગ્લાસમાં એડ કરી એમાં બરફ એડ કરી સર્વ કરો.

ગરમીની સીઝનમાં ઠંડી ઠંડી છાસ પીવાથી લુના લાગે અને બઉજ ગુણકારી રહેશે.એટલે આ છાસ બનાવજો તમારા બાળકો માટે એમને ખુબજ ભાવશે.

મસાલા છાશની રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here