આપણા તહેવારો રસોઈ

ગણેશ ઉત્સવ સ્પેશિયલ રેસિપી: 5 મિનિટમાં બનાવો સ્વાદિષ્ટ કોપરાના લાડુ, પ્રસાદ માટે ઝટપટ મીઠાઈની રેસીપી

કોપરાના લાડુ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને લાજવાબ મીઠાઈ છે. કોપરાના લાડુ ખૂબ જ સરળતાથી અને ઝડપી બની જાય છે. તેને બનાવીને કેટલાક દિવસો સુધી સ્ટોર કરીને પણ રાખી શકાય છે. તેનો લાજવાબ સ્વાદ બધાને જ પસંદ આવે છે, આ ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થતી મીઠાઈ છે. અત્યારે ગણેશ ચતુર્થી નિમિતે આજે આપણે ગણેશજીને પ્રિય એવા લાડુમાથી કોપરાના લાડુની રેસિપી જોઈશું. કોપરાના લાડુ કન્ડેન્સ્ડ મિલ્ક અથવા માવામાંથી પણ બનાવી શકાય છે. ત્યારે આજે જોઈએ કન્ડેન્સ્ડ મિલ્ક વડે કોપરાના લાડુ બનાવવાની રેસિપી –

કોપરાના લાડુ બનાવવા જોઈશે –

સામગ્રી

  • કોપરાનું છીણ 11/5 કપ
  • કન્ડેસ મિલ્ક 1/2 કપ
  • કોપરાનું છીણ 2/3 ચમચી ગાર્નીસિંગ માટે

રીત

સૌપ્રથમ એક બૉઉલ લઇ લો એમાં કોપરાનું છીણ એડ કરી એમાં કંડેસ મિલ્ક એડ કરી મિક્સ કરી લો
અને ગોળ ગોળ લાડુ વાળી લો અને
પછી એને છીણમાં રગદોળી દો
તો તૈયાર છે કોપરાના લાડુ આજે જ બનાવો.કોપરાના લાડુ બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks