નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી કોબીજનો સંભારો બનાવવાની, આજે જ બનાવજો…

0

ગુજરાતી ભોજન તેના ફ્લેવર્સ માટે આખા વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે. ગુજરાતી વાનગીઓમાં ઘણા બધા જ મસાલાઓ નથી નાખવામાં આવતા, પરંતુ જે વાનગીમાં જેની જરૂર હોય છે એ જ મસાલાઓ નાખવામાં આવે છે. આવી જ એક વાનગીનું નામ છે કોબીજનો સંભારો, જે ખૂબ જ ઓછા સમયમાં બાળકોના લંચ બોક્સ માટે તૈયાર થઇ જાય છે. આ સિવાય તેને એક સલાડ તરીકે પણ ભોજન સાથે પીરસવામાં આવે છે. તો આજે હાજર છે કોબીજનો સંભારો બનાવવાની રેસિપી –

કોબીજનો સંભારો બનાવવા માટે આપડે જોઈસે

સામગ્રી

  • કોબીજ સમારેલી 200 ગ્રામ
  • ગાજર 1 વાડકી
  • તેલ 1 ચમચી
  • લીલા મરચા 2/3 નંગ
  • હળદર 1/2 ચમચી
  • રાઈ 1/2 ચમચી
  • મીઠુ સ્વાદ અનુસાર

રીત

સૌપ્રથમ કોબીજ ને સમારી લો પછી એક પેન લઇ લો એમાં તેલ મૂકી રાઈ એડ કરો પછી એમાં લીલા મરચા એડ કરો પછી એમાં ગાજર એડ કરી મિક્સ કરી લો અને પછી હળદર એડ કરી કોબીજ એડ કરી મિક્સ કરી લો અને પછી મીઠુ એડ કરી બરોબર મિક્સ કરી લો તૈયાર છે કોબીજ નો સંભારો ઇન્સ્ટન્ટ બની જશે અને તમારા બાળકો અને ફેમિલી ને બઉજ ભાવશે સલાડ જેવું બનવજો અને જણાવજો રેસીપી કેવી લાગી આજેજ બનાવજો

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here