ઉનાળા સ્પેશિયલ રેસિપી: 2 મિનિટ્સમાં બનાવો ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું, તાજું, ટેસ્ટી અને ચટાકેદાર

0

ઉનાળો આવી ગયો છે, બજારમાં કેરીઓ મળવા લાગી છે ત્યારે હવે આખા વર્ષ માટે છુન્દો અને અથાણું બનાવીને ભરવાનો સમય પણ આવી ગયો છે, પણ હવે જો તમે તાજું અથાણું પણ બનાવશો તો બધાને જ ભાવશે અને જમવામાં સાથે લેશો તો ભોજનનો સ્વાદ પણ વધી જશે. તો આજે હાજર છે તમારા માટે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રેસિપી

કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવા માટે આપડે જોઈશે નીચે મુજબ સામગ્રી:

  • તોતા પુરી કાચી કેરી 250 ગ્રામ
  • અથાણાં સંભાર 100 ગ્રામ
  • તેલ 1/2 કપ

રીતસૌપ્રથમ અથાણું બનાવા માટે કેરીને સમારી લો નાના નાના ટુકડા કરી લો  પછી એમાં અથાણાંનો મસાલો એડ કરી મિક્સ કરી લો પછી તેલને ગેસ ઉપર ગરમ કરી લો તેલ ગરમ થાય એટલે એને ઠંડુ પાડી લો પછી ધીરે ધીરે તેલ એડ કરતા જાવ અથાણાંમાં અને મિક્સ કરતા જાવ, બધું તેલ નથી એડ કરવાનું પછી એ મિક્સરને બાઉલમાં જ રેવા દો પછી એને એક ડબામાં ભરી દો અને ઉપરથી તેલ એડ કરી લો, તો તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ બનતું અથાણું

અત્યારે સીઝન આવી ગઈ છે અને અથાણું બધાને જ ભાવે તો તૈયારીમાં બનાવો કાચી કેરીનું અથાણું અને મજા માનો રેસીપી બનવી જરૂરથી જણાવજો.

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here