બનાવો રેસ્ટોરન્ટ જેવા જ જીરા રાઈસ ઘરે, એકદમ સરળ રીતથી, નોંધી લો રેસિપી

0

આપણે રોજ ઘરે જમવામાં જુદા-જુદા શાક બનાવીએ છીએ, કારણ કે રોજ એકનું એક શાક નહિ ભાવતું, ત્યારે આપણે ભાત પણ રોજ એક જ જેવા કેમ ચલાવી લઈએ? એટલે જ તેમારા માટે આજે અહીં હાજર છે, જુદા પ્રકારના ભાત એટલે કે જીરા રાઈસ બનાવવાની રેસિપી –

ઝિરા રાઈસ બનાવા માટે આપડે જોઈશે

સામગ્રી

  • બાસમતી ચોખા 1 કપ
  • પાણી જરૂર મુજબ
  • મીઠુ સ્વાદ અનુસાર
  • લીંબુ નો રસ 3/4ટીપા
  • બિરયાની મસાલો 1 ચમચી
  • ધાણા ગાર્નીસિંગ માટે

રીતસૌપ્રથમ બાસમતી ચોખા ને ધોઈ નાખો પછી એક તપેલી માં પાણી ગરમ કરવા મુકો એમાં લીંબુ ની રસ એડ કરો 3/4 ટીપા પછી એમાં ચોખા એડ કરી રાઈસ બનાવી લો રાઈસ થઈ જાય એટલે એક વાર ચેક કરી લો ચોખા ચડી ગયા છે કે નઈ પછી એને એક કાના વાળા ટોપા માં કાળી ને પાણી કાળી લો એકદમ કોરા કરી લો પછી એક પેન લો એમાં ઘી એડ કરી ઝીરું એડ કરો પછી એમાં રાઇસ એડ કરી મિક્સ કરી લો મીઠુ એડ કરો પછી બિરયાની મસાલો એડ કરી મિક્સ કરી લો અને ધાણા થી ગાર્નીસ કરી લો તૈયાર છે ઝિરા રાઈસ આજેજ બનાવો એની સાથે દાળ ફ્રાય બઉજ મજા આવશે

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here