દરરોજ શું જમવાનું બનાવવું? નોંધી લો ગુજરાતી થાળીની રેસિપી સ્ટેપ બાય સ્ટેપ

0

કેમ છો મજા માં, હું આજે તમારા માટે લઇ ને આવી છું ગુજરાતી થાળી જે આપણા ગુજરાતી ના ઘરે બનતી જ હશે તો એના માટે જોઈશે, આજની આ ગુજરાતી થાળીમાં હું તમારા માટે લઈને આવી છું કાઢી-ભાત દાળ સાથે, ભીંડા બટાકાનું શાક અને ફુલકા રોટલી, તો નોંધી લો રેસિપી અને આજે જ બનાવજો, પરિવારના બધા જ સભ્યો ખુશ થઇ જશે

સામગ્રી

દાળ અને ચોખા બનવા માટે

  • તુવેર દાળ 1/3 કપ
  • રાય 1/2 ચમચી
  • ઘી 1/4 ચમચી
  • પાણી 1/4 કપ
  • બાસમતિ ચોખા 1/2 કપ
  • ઘી 1 ચમચી
  • પાણી 3/5 કપ
  • હળદર 1/3 ચમચી
  • મીઠુ સ્વાદ અનુસાર

ભીંડાનું શાક

  • તેલ 2 ચમચી
  • ભીંડા 400 ગ્રામ
  • અજમો 1/2 ચમચી
  • લીલા મરચા 2 નંગ
  • હળદર 1/4ચમચી
  • લીંબુ નો રસ 1/2 ચમચી
  • બટાકા 1 નંગ
  • મીઠુ સ્વાદાનુસાર
  • લાલ મરચું 1/2 ચમચી
  • ધાણા જીરું 1/2 ચમચી
  • ગરમ મસાલો 1/4 ચમચી

કઢી બનાવા માટે

  • દહીં 2 કપ
  • ઘી 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • તજ 2 નંગ
  • સુકા લાલ મરચા 2નંગ
  • લવિંગ 2 નંગ
  • મેથી 1/4 ચમચી
  • કઢી ના પતા 3/4 નંગ
  • હિંગ 1/4 ચમચી
  • મીઠુ સ્વાદાનુસાર

રોટલી બનવા માટે

  • ઘઉં નો લોટ 1 કપ
  • તેલ 2 ચમચી
  • મીઠુ 1/2 ચમચી

પાણી 1/4 કપ

સૌપ્રથમ દાળ અને ભાત બાફી લો બને ને અલગ અલગ ડાબા માં કાળી લો દાળ માં મીઠુ અને હળદર નાખી ને પાણી એડ કરી બાફી લો અને ભાત માં ઘી મીઠુ અને પાણી એડ કરો અને બાફી લો પછી એક બાજુ ભીંડા નું શાક બનાવી લો એના માટે એક પેન લો એમ તેલ એડ કરી લીલા મરચા એડ કરી અજમો એડ કરી ભીંડા અને હળદર અને મીઠુ એડ કરી થવા દો પછી એમ લીંબુ નો રસ એડ કરી બટાકા એડ કરો થવા દો પછી મસાલા એડ કરી મિક્સ કરી થોડી વાર થવા દો પછી કઢી બનાવી લો દહીં બરોબર હલાવી લો પછી એમાં પાણી અને બેસન એડ કરી એક પેન લઇ લો એમાં ઘી મૂકી જીરું એડ કરી સુકા મરચા તાજ લવિંગ અને લીમડી ના પતા એડ કરી એ વઘાર કઢી માં એડ કરો અને ઉકાળવા દો એક બાજુ રોટલી નો લોટ બાંધી દો ફૂલકા રોટલી બનાવી લો અને ફરી એક પેન લઇ લો એમાં ઘી મૂકી એમાં રાય એડ કરી દાળ એડ કરો અને પાણી એડ કરી થોડી વાર થવા દો ઓલ મોસ્ટ બધું રેડી થઈ ગયું છે હવે ગરમ ગરમ સર્વ કરો બઉજ મજા આવશે ખાવની છે ને એક ન્યૂ ડીશ બનાવજો અને recipe લેવી લાગી જણાવજો હું આવીજ ન્યૂ રેસીપી લાવતી રાઈસ

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here