વેકેશન સ્પેશિયલ: બાળકોને ભાવે એવું ફ્રૂટ કસ્ટર્ડ બનાવો, બાળકો થઇ જશે ખુશ… નોંધી લો રેસિપી

0

વેકેશનને આડે બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બાળકો ઘરે રહેશે અને તેમને રોજ નવું નવું ખાવા પણ જોઈશે. ઉપરથી ઉનાળો છે, એટલે જો કઈંક ઠંડી વાનગી ખાવા મળી જાય તો તેઓ ખુશ થઇ જાય છે. ત્યારે એક આવી જ ઠંડી અને હેલ્ધી વાનગી બનાવીને ખવડાવો, જેનું નામ છે ફ્રૂટ કસ્ટર્ડ.

ફ્રૂટ કસ્ટર્ડ બનાવા માટે આપડે જોઈશે સામગ્રી:

  • દૂધ 500 ગ્રામ
  • ફ્રૂટ મનગમતા
  • ખાંડ 5 ચમચી
  • ડ્રાય ફ્રૂટ 3 ચમચી
  • કસ્ટર્ડ પાવડર 2 ચમચી

રીત:સૌપ્રથમ એક વાડકીમાં કસ્ટર્ડ પાવડરમાં ઠંડુ દૂધ એડ કરી મિક્સ કરી લો અને એમાં કોઈ પણ ગુટલી ના રહી જાય તેમ બરોબર મિક્સ કરી લો પછી એક પેનમાં દૂધને ગરમ કરવા મુકો થોડી વાર ગરમ થાય અથવા ઉભરો આવે એટલે એમાં ખાંડ એડ કરોપછી ગેસ બંદ કરી એમાં કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ એડ કરી મિક્સ કરી લો પછી 2 મિનિટ ફરી ગેસ ચાલુ કરી થવા દો પછી એને ઠંડુ પાડી લો ઠંડુ પડી જાય એટલે એમાં તમને મનગમતા ફ્રૂટ એડ કરો પછી એમાં ડ્રાય ફ્રૂટ એડ કરી મિક્સ કરી લો તો તૈયાર છે ફ્રૂટ કસ્ટર્ડ આ રેસીપી જરૂરથી બનાવજો જો તમારા બાળકો ફ્રૂટ ન ખાતા હોઈ તો પણ ખાતા થાય જશે અને અ હેલ્થી રેસીપી છે.વેકેસન નજીક આવી રહ્યું છે અને તમારા બાળકો ગરમીમાં ઘરે જ હશે તો નવું નવું ખાવાનું શોધશે આવી રેસીપી બનાવીને એમને ખવડાવજો ખુબજ મજા આવશે અને ખુશ થઈ જશે તો જરૂરથી બનાવજો તમારા બાળકો માટે…

નોંધ: આ કસ્ટડ એક બે દિવસ સુધી સારુ રહેશે પછી એ ખાવામાં મજા નહિ આવે

રેસીપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here