ઉનાળા સ્પેશિયલ રેસિપી: શું તમે ફાલુદા ઘરે બનાવ્યો છે? જોઈ લો આ રેસીપી અને આજે જ રોઝ ફાલુદા બનાવો

0

આપણે ઉનાળામાં લગભગ રોજ રાતે જમ્યા પછી આઇસક્રીમ ખાવા જઈએ છીએ કે ગોળો કે આઈસ ડીશ ખાઈ છીએ. ત્યારે કયારેક ક્યારેક ફાલૂદા પણ પીએ છીએ. આ ફાલૂદા ઘરે પણ બને છે. ઉનાળામાં આ ફાલૂદા ઘરે બનાવીને બાળકોને પીવડાવો, મજા આવી જશે. તો તમારા બાળકો માટે ટેસ્ટી અને યમ્મી રોઝ ફાલુદા બનાવા માટે જોઈશે –

સામગ્રી

  • મિલ્ક 500 મિલી
  • ફાલુદા ની સેવ 1 વાડકી
  • તખમરીયા 2મોટી ચમચી
  • રોઝ સીરપ 5 મોટી ચમચી
  • ડ્રાયફ્રુટ 3 ચમચી
  • ચેરી 3 નંગ
  • વેનીલા icecream 2 સક્યુપ

રીત

સૌપ્રથમ ફાલુદાની સેવને બાફી લો

એના માટે પેલા પાણી ગરમ કરો પાણી ગરમ થઈ એટલે એમાં સેવ એડ કરી બાફી લો

ત્યાં સુધી તખમરીયા ને પાણી થી પલાળી લોપછી એક બૉઉલ માં દૂધ કાળી એમાં રોઝ સીરપ એડ કરી લો અને મિક્સ કરી લોપછી એક ગલાસ લો એમાં રોઝ સીરપ એડ કરો પછી ફાલુદા ની સેવ એડ કરો પછી તખમરીયા એડ કરોપછી એમાં ડ્રાયફ્રુટ અને ચેરી એડ કરોપછી એમાં દુધ એડ કરો પછી એમાં icecream એડ કરો એના ઉપર થોડું સીરપ થી ગાર્નીસ કરીએના ઉપર ડ્રાયફ્રુટ અને ચેરી થી ગાર્નીસ કરી સર્વ કરો

તો તૈયાર છે રોઝ ફાલુદા, જોયું કેટલી સરળતાથી બની ગયો રોઝ ફાલૂદા.
ગરમીની સીઝન ચાલે છે એમાં ઠંડી ઠંડી વસ્તુ ખાવાની બઉજ મજા આવે જરૂર થી બનાવો અને મજા માનો ફાલુદા ની

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here