ડુંગળીના ક્રિસ્પી ભજીયા એક નવી રીતે, ક્લિક કરી વાંચો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને બનાવો, ખવડાવો તમારા પરિવારજનોને

0

હવે ધીરે-ધીરે ઉનાળો જઈ રહ્યો છે અને ચોમાસુ શરુ થઇ રહ્યું છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પણ પડી ચુક્યો છે. ત્યારે હવે આ ચોમાસામાં વરસાદ પડે ત્યારે પકોડા-ભજીયા ખાવાની ખૂબ જ ઈચ્છાઓ થશે. તો આ વરસાદની ઋતુમાં તમારા માટે હાજર છે ડુંગળીના ક્રિસ્પી ભજીયા બનાવવાની સરળ રેસિપી, તો એના માટે જોઈશે

સામગ્રી

  • ડુંગળી 2નંગ
  • લાલ મરચું 1 ચમચી
  • હળદર 1/4 ચમચી
  • ધાણા 2 ચમચી
  • લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
  • બેસન 1કપ
  • ચોખા નો લોટ 2ચમચી
  • મીઠુ સ્વાદાનુસાર
  • તેલ તળવા માટે

રીત

સૌપ્રથમ એક બોઉલ માં સમારેલી ડુંગળી એડ કરો લાંબી લાંબી કાપવી પછી એમાં મસાલા એડ કરો અને મિક્સ કરી લો પછી એમાં બેસન એડ કરો પછી ચોખા નો લોટ એડ કરી મિક્સ કરી લો અને પાણી એડ કરવાનું નથી બરોબર મિક્સ થઈ જય એટલે એને ઢાંકી દો અને 10 મિનિટ રેસ્ટ આપો પછી તેલ ગરમ કરવા મુકો પછી ખીરા ને મિક્સ કરી એમાં ગરમ ગરમ તેલ એડ કરો 1 ચમચી અને મિક્સ કરી ને તળી લો લાલાશ પડે એટલે કાળી લો અને સર્વ કરો તો તૈયાર છે ડુંગળી ના ક્રિસ્પી ભજીયા એને ટોમેટો સોસ સાથે સર્વ કરો અને લીલા મરચા તળેલા ફરી વરસાદ પડે તો ફટા ફટ બનવજો અને પરિવાર સાથે ખાવાની ખુબજ મજા આવશે જરૂર થી બનાવજો કેવી લાગી જણાવજો

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here