રસોઈ

સાંજે ભૂખ લાગે તો હાજર છે એક હેલ્ધી રેસીપી, ચણાનું ચટપટું ચાટ, એક વાર જરૂર બનાવજો

આપણને ઘણીવાર વહેલી સાંજે ભૂખ લાગી જાય છે અને જો ત્યારે આપણે કઈ પણ ખાઈએ તો પછી રાતે ભોજન નથી કરી શકતા, ત્યારે સાંજે સરળતાથી બની જાય અને સ્વાસ્થ્ય માટે સારા એવા ચણાની એક વાનગી હાજર છે એવા લોકો માટે જેમને સાંજે ભૂખ લાગી જાય છે.

આજે તમારા મારે તરત જ બની જાય એવી રેસીપી હાજર છે – ચણા ચટપટી

સામગ્રી

  • બાફેલા ચણા 1 બૉઉલ
  • ડુંગળી 1 નંગ
  • ટામેટું 1 નંગ
  • લીંબુ ની રસ 2 ચમચી
  • લીલા મરચા 1/2 નંગ
  • ધાણા ઝીરું 1/2 ચમચી
  • લાલ મરચું 1/2 ચમચી
  • કાચી કેરી 2 ચમચી
  • ચાટ મસાલો 1/2 ચમચી
  • મીઠુ સ્વાદનુસાર
  • ધાણા ગાર્નીસિંગ માટે

રીત:

સૌપ્રથમ એક બાઉલ માં ચણા ડુંગળી ટામેટા લીલા મરચા લાલ મરચું ધાણા ઝીરું અને લીંબુ નો રસ એડ કરી મિક્સ કરી લો પછી બરોબર મિક્સ થઈ જાયઃ એટલે એના ઉપર ધાણા થી ગાર્નીસ કરી સર્વ કરો છે ને તરત જ અને જલ્દી બની જાયઃ એવી રેસીપી આજેજ બનાવો હમણાંજ કેવી લાગી અમને જણાવજો

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks