હાલ દુનિયાભરમાં કોરોનાની મહામારી ફેલાઈ ચુકી છે. દરરોજ હજારો લોકો આ બીમારીની ઝપેટે આવે છે. તો ઘણા લોકો મોતના મુખે ધકેલાઈ છે. હાલ કોરોનના સંક્રમણને જોતા દરરોજ હજારો લોકો મરી ચુક્યા છે. સરકારે બધાની સુરક્ષા માટે લોકડાઉન વધારી દીધું છે. લોકડાઉનને કારણે સામાન્ય નાગરિકની જેમ સેલેબ્સ પણ ઘરમાં કેદ છે. લોકડાઉન દરમિયાન સેલેબ્સથી જોડાયેલા ઘણા કિસ્સા અને કહાનીઓ સોશિયલ મીડિયામાં વાયરલ રહે છે.
View this post on Instagram
આ વચ્ચે ટીવીના જાણીતી સિરિયલ ‘જમાઈરાજ’ના એક્ટર રવિ દુબેએ ઘરની તસ્વીર સામે આવી છે. રવિ દૂબેનો મુંબઈમાં એક શાનદાર ફ્લેટ છે.
View this post on Instagram
આજે અમે તમને દેખાડીશું તેના ઘરની તસ્વીર. હાલ તો આ કપલ ઘર પર જ આનંદ માણી રહ્યું છે.
View this post on Instagram
તેનું ઘર બેહદ ખુબસુરત છે. સરગુનના ખુદના ઘરના ઘરને બહુ સારી રીતે સજાવ્યું છે.
View this post on Instagram
આ કપલના ઘરમાં એન્ટ્રીમાં જ એક મોટું બાર છે. બાલ્કની પણ ખુબ જ સરસ છે. અહીંથી સમુદ્રનો નજારો બહુ સારી રીતે જોઈ શકાય છે.
View this post on Instagram
ઘરમાં સરગુનની પસંદગીની જ વસ્તુ રાખવામાં આવી છે. પડદાથી લઈને ડેકોર સુધી બધું જ તેનું પસંદગીનું છે.
View this post on Instagram
રવિ અત્યાર સુધી 40 બ્રાન્ડનો ચહેરો બની ચુક્યો છે. રવિએ થોડા મહિના પહેલા જ બીએમડબ્લ્યુ એક્સ ખરીદી છે.
રવિનો જન્મ ઉતરપ્રદેશના ગોરખપુરમાં થયો હતો. તેને ગુડગાંવમાં ભણવા માટે આવ્યા હતા પરંતુ તતેનો પરિવાર આજે પણ ત્યાં જ રહે છે. રવિ તેની પત્ની સરગુન સાથે મુંબઇમાં રહે છે.
View this post on Instagram
આ કપલના ઘરમાં એક રૂમ જેટલો મોટો મેકઅપ રૂમ બનાવ્યો છે. સરગુન અને રવિ ફોટોશૂટ કરી રહી છે. રવિ તેવી સિરિયલનો જાણીતો ચહેરો છે. જયારે સરગુન પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એક્ટિવ છે.
View this post on Instagram
ટીવી ઇન્ડટ્રીઝનું જાણીતું કપલ પૈકી એક રવિ ડૂબે અને સરગુન મહેતાએ લગભગ 10 વર્ષ પહેલા એક ટીવી શોમાં સાથે કામ કર્યું હતું. હવે બંને ફરી એક સાથે નજરે આવી રહ્યા છે. રવિ ડૂબે અને સરગુનએ વર્ષ 2009માં આવેલા ટીવી શો 12/24કરોલ બાગમાં પતિ-પત્નીનો રોલ પ્લે કર્યો હતો. હવે 10 વર્ષ બાદ બાદશાહે નવા મ્યુઝિક ”ટોક્સિસ’ વીડિયોમાં પતિ-પત્નીના રોલમાં નજરે આવી ચુક્યો છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.