ફિલ્મી દુનિયા

90ના દુનિયા દીવાની હતી આ અભિનેત્રીની, હવે હસબન્ડને ખુલ્લેઆમ કિસ કરતી જોવા મળી

90ના દાયકાની એક્ટ્રેસ રવીના ટંડન ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતી નજરે આવે છે. હાલમાં જ રવીના ટંડનની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીર ન્યુ યર પાર્ટીની છે.

Image Source

એક્ટ્રેસ રવીના ટંડન ગત મંગળવારે પતિ અનિલ થડાની સાથે ન્યુ યર પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન રવીનાનો તેના પતિ સાથેનો રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો હતો.

Image Source

રવીના ટંડન પતિને ગાડીમાં કિસ કરતી નજરે ચડી હતી. રવીના ટંડન અને તેના પતિ અનિલની આ તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

Image Source

આ પાર્ટીમાં રવીના ટંડનના લુકની વાત કરવામાં આવે તો તેવા બ્લેક કલરના આઉટફિટમાં ગોર્જીયસ લાગી રહી હતી. આ લુકને પૂર્ણ કરવા માટે તેને મિનિમલ મેકઅપ, ઓપન હેર અને રેડ લિપસ્ટિક સાથે તેને લુકને પરફેક્ટ બનાવ્યો હતો. તો રવીના ટંડન પતિ અનિલની વાત કરવામાં આવે તો ઓલ બ્લેક લુકમાં નજરે આવ્યા હતા.

Image Source

જણાવી દઈએ કે, 90ના દાયકાની ફેમસ એક્ટ્રેસ રવીના ટંડનની ખુબસુરતીની દીવાની આખી દુનિયા છે. રવીનાઆઈ તેની ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું છે. રવીનાએ તેના કરિયરની શરૂઆત ‘પથ્થર કે ફૂલ’થી કરી હતી.

Image Source

રવીનાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે હાલ નાના પડદા પર નજરે આવી રહી છે. રવીના ટંડન છેલ્લે ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયેમાં જજ તરીકે નજર આવી હતી.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.