મનોરંજન

નચ બલિયે-9 : સેટ પર રડી પડી રવીના ટંડન, ક્યાં કારણે કન્ટેસ્ટનટની મંગાવી પડી માફી? જાણો વિગતે

રિયાલિટી શો નચ બલિયેમાંથી વધુ એક જોડીએ અલવિદા કહી દીધું હતું. શોના એક્સ કપલ ઉર્વશી ધોળકિયા અને અનુજ સચદેવાએલિમિનેટ થતા હતા. આ એલિમેશન રાઉન્ડમાં તેની ટક્કર મધુરિમા તુલી -વિશાલ આદિત્યસિંઘ સાથે થઇ હતી. રિઝલ્ટ પહેલા શોમાં ઘણી હલ ચલ જોવા મળી હતી. તો સાથે જ રવીના ટંડનને પણ ઈમોશનલ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

One with the evergreen @officialraveenatandon! . . #NachBaliye9 #UrUj @starplus @banijayasia #UrvashiDholakia #UrvashiDholakia9

A post shared by Urvashi Dholakia (@urvashidholakia9) on


રિઝલ્ટ સામે આવ્યા બાદ રવીના ટંડન અને અહમદ ખાને બેક સ્ટેજ જાવ માટેનો ફેંસલો લીધો હતો. ખતરામાં આવેલી બન્ને જોડીના પરફોર્મન્સ અહમદ ખાન અને રવીના ટંડને ફરી જોયા હતા. ત્યારબાદ જયારે ફેંસલો લેવાનો સમય આવતો ત્યારે રવીના ટંડન રડવા લાગી હતી.


રવિનાટંડને રોતા-રોતા બન્ને જોડીઓની માફી માંગી હતી.રવીના ટંડને કહ્યું હતું કે, બહુજ મુશ્કેલ હતું. બહુજ ઇમોશનલ હતું. અમારા માટે. તમે બધા લોકો અમારા માટે પરિવાર જેવા થઇ ગયા છો.


જજે મધુરિમા-વિશાલની જોડણીને 93.5% જયારે ઉર્વશી-અનુજને 92.5% આપ્યા હતા. શોમાંથી નીકળતી વખતે ઉર્વશી અને અનુજ ઘણા ઈમોશનલ જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

| Prabhas danced with his crush Raveena Tandon on Nach Baliye 9 ✨

A post shared by (@prabhasfcx) on


ઉર્વશીએ આ બાબતે જણાવ્યું હતું કે, અમારું અહીં સુધી પહોંચવું બહુજ મુશ્કેલ હતું. સેટ પર રહેલા બધા લોકોએ બહાર થયેલી ઉર્વશી-અનુજની જોડીને ગળે લગાવ્યા હતા. સાથે જ મધુરિમા-વિશાલની જોડી સુરક્ષિત થઇ ગઈ હતી.

શોથી બહાર નીકળીને ઉર્વશીએ એક ઇન્ટરવ્યૂમાં તેના એલિમેશન એન શોના ફોર્મેટ પર સવાલ ઉઠાવ્યા હતા.ઉર્વશીએ કહ્યું હતું કે, ‘મેં નચ બલિયેમાં મારી કેપેસીટીથી વધારે વસ્તુ કરી હતી. પરંતુ શોનું ફૉર્મટ સારું ના હતું.

વોટિંગને લઈને કલીયરના હતું. ઘણા કપલને લઈને પક્ષપાત હતા. તો બધા જ કપલને ફેર સ્ટેજ પણ આપવામાં આવતું ના હતું. હું નથી માની શક્તિ કે 35 વર્ષની કરિયરમાં મારા આટલા ઓછા ફેન ફોલોઇંગ હશે. આ પહેલી વાર નથી કે મેં કોઈ રિયાલિટી શો કર્યો હોટ. પરંતુ આવો ભેદભાવ પહેલી વાર જોયો છે.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks