ફિલ્મી દુનિયા

સુશાંતના મોત પર રવીના ટંડનને કરી ખુલીને વાત, જણાવ્યું બોલીવુડનું કાળું સત્ય

સુશાંત સિંહના નિધનને 3 દિવસ જેટલો સમય થઇ ગયો છે. સુશાંત સિંહ રાજપૂતના નિધનને લઈને લગાતાર ચર્ચા થઇ રહી છે. સોશિયલ મીડિયામાં ઘણા લોકો તેની આત્મહત્યાના કારણોનો અંદાજો લગાવી શકે છે. કોઈ લોકો સુશાંત સિંહના નિધન માટે ઇન્ડસ્ટ્રીઝને જવાબદાર ગણી રહ્યા છે. આ બધામાં રવીના ટંડનનું નામ પણ જોડાઈ ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

રવીના ટંડેને ટ્વીટ કરીને આડેહાથ લીધા છે. રવીનાએ ધડાધડ ટ્વીટ કર્યું હતું. રવીનાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે કોને ખબર છે કે, ઉર્જાથી ભરેલો, ખુશ દેખાનારો વ્યક્તિ તેના દિલમાં આટલું દુઃખ દબાવીને બેઠો હશે. જેને તે ડાન્સ અને સ્માઈલની પાછળ છુપાવીને રાખ્યું છે.

રવીના ટંડને તેના ટ્વીટમાં તેના જુના દુઃખને યાદ કરીને લખ્યું હતું કે, ‘મીન ગર્લ ગેંગ’ અને ‘કેમ્પ’ ફિલ્મ ઉદ્યોગમાં કેવી દખલ કરે છે. વધુમાં લખ્યું હતું કે, લોકોની મજાક ઉડાવવામાં આવે છે, અભિનેતાઓ અને તેમની ગર્લફ્રેન્ડને ફિલ્મોથી દૂર કરવામાં આવે છે અને પ્રતિબંધિત કરવામાં આવે છે.”
રવીનાએ પત્રકારત્વની કાળી બાજુ પણ પ્રકાશિતકહ્યું કે વ્યક્તિની કારકીર્દીને નષ્ટ કરવા માટે જાણીજોઈને સમાચાર ફેલાવવામાં આવે છે. સુશાંતના દુ:ખદ અવસાન તરફ ઇશારો કરતા રવિનાએ કહ્યું કે, ‘લોકો સંઘર્ષ કરે છે, કેટલાક ટકી રહે છે અને કેટલાક જીવતા નથી.’

‘જ્યારે તમે સત્ય બોલો છો, ત્યારે તમને જુઠા, પાગલ અથવા માનસિક માનવામાં આવે છે.પત્રકારો ઘણા પૃષ્ઠો લખે છે અને તમારી મહેનતને બગાડે છે. તેમ છતાં મારો જન્મ ઇન્ડસ્ટ્રીમાં થયો હોવા છતાં, મને જે મળ્યું તેના માટે હું આભારી છું, પરંતુ હજી પણ કેટલાક લોકો ગંદા અનુભવો છોડી દે છે. ‘


આ ગંદુ રાજકારણ કોઈ પણ સાથે થઇ શકે છે. તે વ્યક્તિજે ઇન્ડસ્ટ્રીએ અંદર જ પેદા થયો હોય તેને ઇનસાઇડર કહેવામાં આવે છે. જેવી રીતે કે, મેં સાંભળ્યું છે કે, એન્કર્સ ઇન્સાઇડર અને આઉટસાઇટરની બૂમો પાસે છે. પરંતુ તમે ફરી લડો છો. તે લોકોએ મને દબાવવાની કોશિશ કરી ત્યાર હું લડી હતી.

રવીના સિવાય ઘણા લોકોએ તેની વાત રાખી છે. દબંગ ફિલ્મના ડાયરેક્ટર અભિનવ કશ્યપને પણ ફેસબુક પર પોસ્ટ કરીને અનુભવ શેર કર્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.