એરપોર્ટ પર રશ્મિકા મંદાના થઇ Oops મોમેન્ટનો શિકાર, ટ્રોલર્સ બોલ્યા- આ કંઇ બતાવાની વસ્તુ છે…જુઓ વીડિયો

Rashmika Mandanna oops moment: નેશનલ ક્રશ રશ્મિકા મંદાના સાઉથ ઇન્ડસ્ટ્રી બાદ બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનો સિક્કો જમાવવામાં કામયાબ થઇ ગઇ. તેની થોડા સમય પહેલા જ રીલિઝ થયેલ ફિલ્મ ‘એનિમલ’ ચાહકોને ખૂબ પસંદ આવી હતી, આ ફિલ્મમાં તે રણબીર કપૂરની પત્નીના રોલમાં હતી. ત્યારે હવે ચાહકો રશ્મિકાની અપકમિંગ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જો કે હાલમાં તો રશ્મિકા તેની કોઇ ફિલ્મને કારણે ચર્ચામાં નથી, પણ તેના એક વીડિયોને કારણે ચર્ચામાં છે.

રશ્મિકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેની સાથે સાઉથ એક્ટ્રેસ કલ્યાણી પ્રયદર્શન પણ જોવા મળી રહી છે. એક્ટ્રેસ કલ્યાણીનો પેપ્સ સાથે પરિચય પણ કરાવે છે અને મસ્તી પણ કરે છે. જો કે, આ વચ્ચે અભિનેત્રીની નેકની સાઇડ કેમેરામાં ફોકસ થઇ જાય છે અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ જાય છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે જ્યારે તે ગાડીમાંથી ઉતરે છે તો શર્ટમાંથી તેના પ્રાઇવેટ પાર્ટ્સ દેખાય છે. આ દરમિયાન એક્ટ્રેસ તેની મિત્ર પાછળ છૂપાઇ ત્યાંથી નીકળવાની કોશિશ કરવા લાગે છે. આ વચ્ચે કલ્યાણી પ્રિયદર્શનને એમ કહેતા સાંભળી શકાય છે કે તુ મારી પાછળ કેમ છૂપાઇ રહી છે, જોકે રશ્મિકા પૂરી કોશિશ કરે છે કે તે સ્માઇલ કરતી રહે અને કોઇને ખબર ન પડે. તે પેપ્સ સાથે પણ હસીને વાત કરે છે.

પરંતુ રશ્મિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઇ ગયો અને કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ અને ખરી ખોટી સંભળાવી. એક્ટ્રેસ પેપ્સના કહેવા પર પોઝ પણ આપે છે, પરંતુ આ દરમિયાન તેના શર્ટના બટન ઓપન હોય છે અને બોડી પાર્ટ દેખાવાને કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી જાય છે. આ વીડિયો પર એકે લખ્યુ- આ કોઇ બતાવવા વાળઈ વસ્તુ છે, વેસ્ટ ઓફ ટાઇમ. બીજા એકે લખ્યુ- રશ્મિકા મેકઅપ વગર સારી લાગી રહી છે.

Shah Jina