મનોરંજન

સાઉથની આ અભિનેત્રી માટે પાગલ છે લોકો, પોતે જ પોતાના પ્રેમની તસ્વીર શેર કરી લોકોના દિલ તોડી નાખ્યા

સાઉથની આ અભિનેત્રી માટે પાગલ છે લોકો, પોતે જ પોતાના પ્રેમની તસ્વીર શેર કરી લોકોના દિલ તોડી નાખ્યા

બોલીવુડની ફિલ્મો સાથે સાથે સાઉથની ફિલ્મો જોવાનો પણ એક અલગ જ ક્રેઝ છે. મોટાભાગના લોકો સાઉથની ફિલ્મો અને તેના કલાકારોના દીવાના હોય છે. એવી જ એક સાઉથની અભિનેત્રી છે રશ્મિકા મંદના જેના લાખો ચાહકો છે.

“ગીતા ગોવિન્દમ, ડિયર કામરેડ” જેવી ફિલ્મોએ દ્વારા બોલીવુડ સિનેમા લવર્સ વચ્ચે પણ તેને એક આગવી જગ્યા બનાવી લીધી છે.

રશ્મિકાને ચાહવા વાળો વર્ગ પણ ખુબ જ મોટો છે. ચાહકો તેના માટે પાગલ થઇ જાય છે. પરંતુ રશ્મિકાના દિલમાં કોઈ બીજું જ વસી રહ્યું છે.

રશ્મિકાએ જ પોતાના પ્રેમની તસ્વીર સોશિયલ મીડિયા ઉપર શેર કરી અને ચાહકોના દિલ તોડી નાખ્યા હતા.

રશ્મિકા મંદનાના ચાહવા વાળ તેની પોસ્ટ ઉપર ખુબ જ રિએક્ટ કરે છે. રશ્મિકાની અર્જુન રેડ્ડી વાળો અભિનેતા વિજય દેવરકોન્ડા સાથે બેક ટુ બેક બે ફિલ્મો આપી જેના કારણે તેનો ચાહક વર્ગ પણ ખુબ જ મોટો બની ગયો.

રશ્મિકા તેના પિતા સાથે જોવા મળી રહી છે. પરંતુ પ્રેમ વાળી તસ્વીર તેને બીજા કોઈ સાથે શેર કરી છે. એ તસ્વીર પણ ખુબ જ સારી છે.

રશ્મિકાએ પરિવાર સાથે પણ તસ્વીર શેર કરી છે. જો કે આ તસ્વીર થોડી જૂની છે, એમાંથી જ એક તેમનો પ્રેમ છે. હવે તમે અંદાજો લગાવો એ કોણ હોઈ શકે છે ?

રશ્મિકાને ચાહવા વાળો વર્ગ ખુબ જ વિશાળ છે. ઉત્તર ભારતમાં પણ તેને ચાહવા વાળા ઓછા નથી.

જો કે તે હજુ હિન્દી ફિલ્મો તરફ નથી વળી રહી, પરંતુ તેનો પ્રેમ ખુબ જ ખાસ છે. અને માસુમ પણ છે.

આ છે રશ્મિકાની નાની બહેન, જે તેનાથી ઉંમરમાં ખુબ જ નાની છે. રશ્મીકાએ હાલમાં જ ફોટો શેર કરવાની સાથે લખ્યું હતું: “My Love”

રશ્મિકા બીજી અભિનેત્રીઓ કાજલ અગ્રવાલ, તમન્ના ભાટિયા, અનુષ્કા શેટ્ટીને પણ જબરદસ્ત ટક્કર આપી રહી છે.

પોતાની નાની બહેન સાથે પણ તે ખુબ જ મસ્તી કરે છે. તેને પોતાની નાની બહેન સાથે ઘણી તસવીરો પણ શેર કરે છે.

માત્ર નાની બહેનને જ નહીં, પરંતુ રશ્મિકા પોતાના આખા પરિવારને પણ ખુબ જ પ્રેમ કરે છે. તેમની તસવીરો પણ તે શેર કરતી રહે છે.

રશ્મિકા એક સફળ અભિનેત્રી છે તો સાથે તેની સુંદરતાની ચર્ચાઓ પણ ઘણી જ થાય છે. તેની સુંદરતાના પણ ચાહકો દીવાના છે.

રશ્મિકા સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે. તેનું ફોટોશૂટ પણ ખુબ જ વાયરલ થઇ જાય છે. તેની તસવીરો ચાહકો ખુબ જ પસંદ કરે છે.

સાથે જ પોતાના અભિનય, સુંદરતા અને પોતાની અદાઓ દ્વારા પણ રશ્મિકા ચાહકોનું દિલ જીતી લે છે.

રશ્મિકાના લગ્ન હજુ નથી થયા. લગ્ન વિશે તે હમણાં હજુ તૈયાર નથી એવું રશ્મીકાએ પોતે જ જણાવ્યું હતું.