ખબર મનોરંજન

ન્યુ ફોટોશૂટમાં એકદમ કમાલ દેખાઈ રશ્મિ દેસાઈ, સેક્સી-હોટ લુકમાં દેખાડી એવી અદાઓ કે મદહોશ થયા લોકો

ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી રશ્મિ દેસાઈ જેણે ટીવી પર પોતાની મોટી ઓળખ બનાવતા પહેલા ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. તે એક દાયકા કરતાં વધુ સમયથી મનોરંજન ઉદ્યોગમાં છે અને વર્ષોથી કેટલાક સફળ દૈનિક સોપ્સ અને રિયાલિટી શોનો ભાગ રહી છે. રશ્મિએ ‘તુલસી’, ‘બલમા બડા નાદાન’, ‘હમ બલબ્રહ્મ ચારી તુ કન્યા કુમારી’, ‘ગજબ ભાઈ રામ’, ‘કબ હો ગયા ગૌના હમ્મર’ અને ‘નદિયા કે તીર’ જેવી ઘણી લોકપ્રિય ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનય ઉપરાંત તે તેના ગ્લેમરસ અને ફેશનેબલ દેખાવ માટે પણ હેડલાઇન્સમાં રહે છે. ફેમસ ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ પોતાના લાંબા એક્ટિંગ કરિયરમાં ઘણું નામ કમાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai)

એવામાં રશ્મિએ તાજેતરમાં જ પોતાની નવી તસવીરો શેર કરીને ચાહકોની રાતોની ઊંઘ ઉડાવી દીધી છે. સામે આવેલી રશ્મિની તસવીરોમાં તેણે પીકોક કલરનો સિલ્ક હાઈ થાય સ્લીટ ડ્રેસ પહેર્યો છે જેમાં તે એકદમ કાતિલાના લાગી રહી છે. તેના ગાઉનમાં એક સાઈડ કટ લાગેલું છે જેમાં તેના લેગ ફ્લોન્ટ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai)

રશ્મિનું આ ગાઉન ઓફ શોલ્ડર હતું અને એટલું ડીપનેક હતું કે તેની હોટનેસ ઉભરાઈ હતી. આ ગાઉન સાથે રશ્મિએ લાઈટ મેકઅપ કર્યો છે અને વાળમાં પોનીટેલ બનાવી છે. રશ્મિએ ગળામાં સુંદર જવેલરી પહેરી છે જેમાં તેની સુંદરતા ખુબ ઉભરાઈ રહી છે. આ ગાઉનમાં રશ્મિએ અલગ અલગ કાતિલાના પોઝ આપ્યા છે. રશ્મિના અકેસ્પ્રેશન અને તેનું ડીપનેક લોકોને આઉટ ઓફ કંટ્રોલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Gallery (@bollysnapshot)

રશ્મિ આ આઉટફિટમાં મુંબઈમાં આયોજિત એક એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી, અને પોતાનું આ ફોટોશૂટ કરાવ્યું હતું. રશ્મિની તસવીરો ચાહકોએ ખુબ પસંદ કરી છે અને સો સેક્સી, સો હોટ, ગોર્જીયસ વગેરે જેવી કમેન્ટ્સ પણ કરી છે. જણાવી દઈએ કે એક સમયે રશ્મિનું નામ દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા સાથે પણ જ જોડાયું હતું, બંને બિગ બોસ-13માં પણ જોવા મળ્યા હતા, પણ ત્યાં સુધીમાં બંને વચ્ચેની મિત્રતા ખત્મ થઇ ચુકી હતી.

 

View this post on Instagram

 

A post shared by actress_pics (@actress__pix)

રશ્મિ પોતાની દિલકશ અદાઓ અને બિંદાસ અવતાર માટે જાણવામાં આવે છે.આજે તેણે દેશભરમાં એક અલગ ઓળખ બનાવી છે. આવી સ્થિતિમાં ચાહકો તેની એક ઝલક જોવા માટે બેતાબ રહે છે. રશ્મિ પણ તેના ચાહકોને ક્યારેય નિરાશ કરતી નથી અને આવી સ્થિતિમાં તે સોશિયલ મીડિયા દ્વારા તેમની સાથે જોડાયેલી રહે છે. રશ્મિનો દરેક દેખાવ તેના ચાહકો માટે એક સુંદર સરપ્રાઈઝ છે.ટીવીના સૌથી લોકપ્રિય શો ઉત્તરનમાં તપસ્યાનું પાત્ર ભજવીને ઘર-ઘર ફેમસ થયેલી રશ્મિ દેસાઈ લાઈમલાઈટમાં આવવાની કોઈ તક છોડતી નથી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood B Town (@bollybtown)

તમને જણાવી દઈએ કે રશ્મિ દેસાઈએ ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. જોકે, તેને ઉત્તરન સિરિયલથી લોકપ્રિયતા મળી હતી. આ શોમાં તેણે તપસ્યાનું પાત્ર ભજવ્યું હતું. રશ્મિ દેસાઈના અફેરની વાતો પણ ઓછી નથી. તેના લગ્ન ઉત્તરન સિરિયલ ફેમ નંદિશ સંધુ સાથે થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Chipku Media (@chipkumedia)

જો કે, આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને બંનેના છૂટાછેડા થઈ ગયા. રશ્મિ દેસાઈ સલમાન ખાનના વિવાદાસ્પદ શો બિગ બોસનો ભાગ રહી ચૂકી છે. જોકે, તે વિજેતા બની શકી ન હતી. તે એકતા કપૂરની સીરિયલ નાગીનનો પણ ભાગ રહી ચૂકી છે. રશ્મિ દેસાઈએ કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે સલમાન ખાનની ફિલ્મ દબંગ 2 ના એક ગીતમાં પણ જોવા મળી છે. આ સિવાય તેણે ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ગ્લેમરની દુનિયામાં પગ મૂક્યાના થોડા સમય પછી તેણે પોતાનું નામ બદલી નાખ્યું હતુ. રશ્મિ મુંબઈમાં જ મોટી થઈ હતી અને તેણે અહીંથી જ સ્કૂલિંગ કર્યું હતું. આજે તે ટીવીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક હોઈ શકે છે પરંતુ અહીં સુધી પહોંચવા માટે તેણે લાંબી મુસાફરી કરી છે. રશ્મિએ 2002માં આસામી ફિલ્મ કન્યાદાનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે 2004માં બોલિવૂડમાં પગ મૂક્યો.

તેની પ્રથમ ફિલ્મ યે લમ્હે જુદાઈ કે હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને રવિના ટંડન મુખ્ય ભૂમિકામાં હતા.ટીવી જગતમાં રશ્મિ દેસાઈએ ટીવી શો ‘રાવણ’માં મંદોદરીની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેને ખરી ઓળખ વર્ષ 2009માં શરૂ થયેલા ટીવી શો ‘ઉતરન’થી મળી હતી. રશ્મિ સોશિયલ મીડિયા પર પણ સતત એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai)

તે પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવાની એક પણ તક છોડતી નથી. રશ્મિ ઘણા વર્ષોથી ભોજપુરી ફિલ્મોનો ભાગ છે.’ઉતરન’ પછી રશ્મિએ પાછું વળીને જોયું નથી. તેના હિટ શોમાં ‘જરા નચકે દિખા’, ‘ઝલક દિખલા જા 5’, ‘નચ બલિયે 7’, ‘ખતરો કે ખિલાડી 6’, ‘નાગિન’, ‘ઇશ્ક કા રંગ સફેદ’ અને ‘દિલ સે દિલ તક’નો સમાવેશ થાય છે.