મનોરંજન

પિન્ક બિકીમાં ગુજ્જુ અભિનેત્રીએ સ્વિમિંગ પુલમાં એવા એવા પોઝ આપ્યા કે બેહોશ થઇ જશો

ગુજ્જુ અભિનેત્રી રશ્મિની 7 તસ્વીરો જોતા જ ભલભલાના ગળા સુકાવવા લાગશે, જોતા જ શરમ આવી જશે

બિગ બોસ 13ની ફાઇનાલિસ્ટ રશ્મિ દેસાઈ તેની એક્ટિંગની સાથે તેના ખાસ અંદાજ માટે જાણીતી છે. રશ્મિ દેસાઈ ઓન સ્ક્રીન તો લોકોને તેની એક્ટિંગથી કાયલ બનાવતી રહે છે. તો રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયામાં પણ ઘણી એકિટવ રહે છે.

Image source

રશ્મિ તેના બ્યુટીફૂલ અંદાજને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. રશ્મિ તેની ગ્લેમરસ અને બ્યુટિફ્લ તસ્વીર ફેન્સ સાથે શેર કરતી રહે છે.

Image source

આ પહેલા તેના દુલ્હન લુકમાં ઘણી તસ્વીર શેર કરી હતી. જે ફેન્સને ઘણી પસંદ આવી હતી. હાલમાં જ રશ્મિ દેસાઈ તેની તસ્વીરને લઈને ચર્ચામાં આવી છે.

Image source

હાલમાં જ રશ્મિ દેસાઈએ તેના ઓફિશિયલ એકાઉન્ટથી બેહદ ખુબસુરત તસ્વીર શેર કરી છે. જેમાં રશ્મિનો અંદાજ જોવાલાયક છે.

Image source

રશ્મિ દેસાઈએ આ વખતે બોલ્ડ અવતારમાં એવી તસવીર શેર કરી છે જેને જોઈને ટીવી સેલેબ્સ પણ કમેન્ટ કર્યા વગર ના નહીં રહે. રશ્મિ દેસાઈએ ફોટોશૂટ કરાવ્યું હતું પરંતુ ઉપર તેને ટ્રાન્સપરન્ટ શ્રગ પહેર્યું હતું. જે ચર્ચાનો વિષય બન્યું હતું.

Image source

રશ્મિ આ ફોટોશૂટમાં પિંક નજરે આવી રહી છે. રશ્મિના આ વોટર બેબી વાળા પોઝ જોઈને લોકો તેની તારીફ કરતા નથી થાકતા. આ તસ્વીરમાં રશ્મિ ઘણી હોટ જોવા મળી રહી છે. આ સાથે જ કેપ્સનમાં લખ્યું હતું કે, ગો વિથ ફ્લો.

Image source

રશ્મિ દેસાઈ છેલ્લે ટીવી શો નાગિન-4માં નજરે આવી હતી. જણાવી દઈએ કે, રશ્મિ દેસાઈએ ટીવી સિરિયલ ‘ઉતરન’ની તપસ્યાથી ઓળખ બનાવી હતી. આ બાદ તે દિલ સે દિલ તકમાં નજરે આવી હતી. જેમાં તે સિદ્ધાર્થ શુકલા અને જૈસ્મિન ભસીન સાથે લીડ રોલમાં હતી.