રશ્મિ દેસાઇએ સફેદ ડ્રેસમાં ઊભા થવા ગઈ, જતા જ અભિનેત્રીના ડ્રેસે આપી દીધો દગો, Oops મોમેન્ટનો શિકાર, બધુ દેખાઇ ગયુ

ટીવી અને બોલિવુડ અભિનેત્રીઓ ઘણીવાર પોતાના શોર્ટ ડ્રેસને કારણે ઉપ્સ મોમેન્ટનો શિકાર થાય છે. કેટલીકવાર તેમને આવી અનેક રીતની હાલતનો સામનો કરવો પડે છે. ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઇને બોલિવુડ સુધી સફર કરનારી ખૂબસુરત અભિનેત્રી રશ્મિ દેસાઇનો એક વીડિયો સામે આવ્યો છે.

જેમાં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ છે. આ મોમેન્ટની કદાચ અભિનેત્રીને ખબર નહિ હોય પણ તેની સામે લાગેલા કેમેરામાં તે કેદ થઇ ગઇ અને પછી વીડિયો વાયરલ થઇ ગયો. વીડિયો મલાડ મસ્તિ ફેસ્ટિવલનો જણાવવામાં આવી રહ્યો છે. અહીં અભિનેત્રી વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં પહોંચી હતી. આ દરમિયાન તે હંમેશાની જેમ બોલ્ડ અને ગોર્જિયસ લાગી રહી હતી.

તે બ્લેક ચશ્મા પહેરી સોફા પર બેસી હતી. રશ્મિ દેસાઇની પાછળ પણ કેટલાક લોકો બેસેલા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. પાછળ બેસેલા એક સરદારજી અચાનક આગળ આવે છે અને પછી તેની સાથે વાત કરે છે. આ વચ્ચે અભિનેત્રી સોફા પરથી ઊભી થાય છે અને તે Oops મોમેન્ટનો શિકાર થઇ જાય છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

જણાવી દઇએ કે, ટીવીની ગ્લેમરસ અને પોપ્યુલર અભિનેત્રી રશ્મિ દેસાઇ આજે સોશિયલ મીડિયા પર પોતાની ફેશનને કારણે ઘણી લાઇમલાઇટ મેળવે છે. તેણે માત્ર ટીવી શો જ નહિ પણ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. અભિનેત્રી તેના બિંદાસ અંદાજ માટે ચાહકો વચ્ચે પોપ્યુલર છે. 13 ફેબ્રુઆરી 1986ના રોજ જન્મેલી અભિનેત્રીનું અસલી નામ શિવાની દેસાઇ છે. તેણે નાની ઉંમરથી જ એક્ટિંગ શરૂ કરી દીધી હતી. 16 વર્ષની ઉંમરથી તે ફિલ્મોમાં કામ કરી રહી છે.

રશ્મિ દેસાઇએ એક્ટિંગ અને ડાન્સથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેના નામ પર ઘણા હિટ શો છે. એટલું જ નહિ તે ભોજપુરી સિનેમામાં પણ ઘણી પોપ્યુલર રહી છે. રશ્મિએ 2006માં ટીવી શો રાવણથી ડેબ્યુ કર્યુ હતુ. તે ઘણા શોમાં નજર આવી છે પણ તેને કલર્સના શો ઉતરનમાં તપસ્યાનું પાત્ર નિભાવી દબરદસ્ત પોપ્યુલારિટી હાંસિલ કરી. તે દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા સાથે દિલ સે દિલ તક શોમાં પણ નજર આવી હતી.

Shah Jina