મનોરંજન

રશ્મિ દેસાઈએ ગ્લેમરસ અંદાજમાં કરાવ્યું ફોટો શૂટ, જુઓ PHOTOS

બિગ બોસ ફેમ રશ્મિ દેસાઈએ લગાવ્યો હોટનેસનો તડકો, એકલા શર્ટમાં 34 વર્ષની એક્ટ્રેસ કરાવ્યું ફોટોશૂટ

નાગિન -4 ફેમ રશ્મિ દેસાઈ બિગ બોસ 13માં નજરે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં લગાતાર ચર્ચામાં રહે છે. રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તે તેની તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

Image source

બિગ બોસ 13માં આવ્યા બાદ રશ્મિ પર્સનલથી લઈને પ્રોફેશનલ લાઈફ સુધી બધુ જ સોશિયલ મીડિયામાં શેર કરવા લાગી છે. રશ્મિનો ક્યારેક ડાન્સનો વિડીયો તો કયારેક ફોટોશૂટ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતું હોય છે.

Image source

એવું જ કંઈક લેટેસ્ટ ફોટોશૂટ વિષે પણ કહી શકાય છે. જે આજકાલ સોશિયલ મીડિયામાં હંગામો મચાવે છે. આ ફોટોશૂટમાં રશ્મિ દેસાઈનો ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે.

Image source

હાલમાં જ રશ્મિએ ફેન્સ સાથે બોલ્ડ તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં રશ્મિએ વ્હાઇટ કલરનો શર્ટ પહેર્યો છે જેની અંદર મોનોકોની પહેરી છે.

Image source

રશ્મિ કેમેરાની સામે જોઈને ગ્લેમરસ પોઝ આપી રહી છે. આ દિલકશ અંદાજના ફેન્સ દીવાના થઇ રહ્યા છે.

Image source

જણાવી દઈએ કે, રશ્મિ દેસાઇ તેની એક્ટિંગની સાથે સાથે તેના ડાન્સ માટે પણ જાણીતી છે. તે ઘણીવાર તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

Image source

આ સિવાય રશ્મિ દેસાઇ હાલમાં પણ ચર્ચામાં રહી હતી. માંગમાં સિંદૂર અને હાથમાં બંગડીઓ પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું. ફેન્સને લાગ્યું કે રશ્મિ દેસાઇએ ગુપ્ત રીતે લગ્ન કર્યાં છે. જોકે, તેણે આ અવતાર માત્ર ફોટોશૂટ માટે અપનાવ્યો હતો.

Image source

રશ્મિ દેસાઈના ટીવી શો વિશે વાત કરવામાં આવે તો તે છેલ્લે ‘નાગિન 4’ માં જોવા મળી હતી. જણાવી દઈએ કે રશ્મિ દેસાઇએ ટીવી સીરિયલ ‘ઉતરન’ થી તપસ્યા તરીકે તેની જબરદસ્ત ઓળખ બનાવી હતી.

Image source

આ પછી તે ‘દિલ સે દિલ તક’માં પણ જોવા મળી હતી, જેમાં સિદ્ધાર્થ શુક્લા અને જસ્મિન ભસીન પણ મુખ્ય ભૂમિકામાં હતાં.