2023-2024 માં ઘણા ગ્રહોની સ્થિતિઓમાં પરિવર્તનને લીધે ઘણી રાશિઓનો ખરાબ સમય ખતમ થઇ ગયો છે. અમુક ધંધાને લીધે ઘણી રાશિઓનું ભાગ્ય ચમકાઈ ગયું છે અને તેઓ માલામાલ પણ થઇ ગયા છે. એવાંમાં જ્યોતિષશાસ્ત્રના અનુસાર આવતી કાલથી અમુક રાશિઓને રાજા બનાવી રાખશે જયારે અમુક રાશિઓ પર ખરાબ અસર થાવાની છે.
1.મેષ રાશિ:મેષ રાશિના લોકો માટે પ્રેમનો માર્ગ એક સુંદર વળાંક લઇ શકે તેમ છે. તમારો આવનારો સમય એકદમ સારી રીતે વીતશે. મિત્રોના તરફથી ઘણા લાભ થાશે. મોટા વડીલો તથા સ્નેહીજનોનો પૂરો સહિયોગ મળશે અને તેઓની સાથે વ્યવહાર પણ વધશે. આ વર્ષે તમારું ક્યાંક અટવાયેલું ધન તમને પાછું મળી શકે છે. વૈવાહિક અને પારિવારિક જીવન તમારા માટે આ વર્ષે સારું રહેશે. પ્રેમ વિશે જો વાત કરવા જઈએ તો આ વર્ષ તમારા માટે સામાન્ય રહેશે.
2.મિથુન રાશિ:મિથુન રાશિના લોકોને તે ભાવનાઓને ઓળખવાની ખાસ જરૂર છે, જે તેઓને પ્રેરિત કરે છે. બીક,શંકા અને લાલચ જેવી નકારાત્મક ભાવનાઓથી દૂર રહો, કેમ કે આ વિચારો તે ચીજોને આકર્ષિત કરે છે,જે તમે ઇચ્છતા ન હોવ. બોલતી વખતે કે કોઈપણ પ્રકારની લેવલ-દેવળ કરતી વખતે સાવધાની વરતવાની ખાસ જરૂર છે.
3.સિંહ રાશિ:સિંહ રાશિના લોકોના ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ છવાયેલું રહેશે, અને મન પણ પ્રસન્ન રહેશે. તમારું આરોગ્ય સારું રહેશે. બીમારીથી પીડિતોની પરિસ્થિતિ સુધરી જાશે. આર્થિક સ્વરૂપે પણ લાભ થાશે. આ રાશિના લોકોના જીવનમાં આવનારા દરેક પ્રકારના કષ્ટ-દુઃખ દૂર થઇ જાશે. આ વર્ષે બૃહસ્પતિ દેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર જરૂર આવશે સાથે ઘરમાં કોઈ સારું કાર્ય પણ થઇ શકશે. આ વર્ષે તમે તમારી જાતને આધ્યાત્મ તરફ લઇ જશો અને જેના કારણે તમને વડીલોના આશીર્વાદ પણ મળશે.
4.કન્યા રાશિ:કન્યા રાશિ વાળા લોકો વ્યાપારિક દ્રષ્ટિકોણથી પ્રગતિ કરતા આગળ વધશે. વ્યાપારમાં અચાનક ભારે ધનવર્ષા થાવાની સંભાવના છે.વિદ્યાર્થીઓને શિક્ષા ક્ષેત્રમાં કામિયાબી મળશે. સરકારી નોકરીના ઇચ્છુક લોકોને સરકારી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. આ વર્ષે ક્યાંક રોકાયેલું ધન પણ તમને પ્રાપ્ત થવાની સંભાવના છે. આ રાશિના જે જાતકો લગ્ન યોગ્ય થઇ ગયા છે તે લોકો પણ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જો કે આ વર્ષ તમારા માટે એકંદરે સારું જ રહેશે છતાં પણ કેટલાક નિર્ણયો વિચારીને લેવાની જરૂર છે.
5.તુલા રાશિ:તુલા રાશિના લોકોને સહકર્મીઓનો પૂરો સહિયોગ મળશે. આ સિવાય પ્રેમ પ્રસંગ જીવનથી લઈને વ્યાપાર ના ક્ષેત્રમાં કરેલા પ્રયત્નો નિશ્ચિત રીતે સફળ થાશે. આવનારો સમય આ લોકો માટે ચુનૌતીપુર્ણ રહેશે. અચાનક ધનલાભના પણ યોગ બની રહ્યા છે.
6.મકર રાશિ:મકર રાશિના લોકોને કોઈ મોટી ખુશખબર મળી શકે છે.વ્યાપારના ક્ષેત્રમાં અપાર તરક્કી મળશે. તમારા ઘર-પરિવારમાં અપાર ખુશીઓ આવશે. આવકમાં અનેક ગણો વધારો થાશે. આ વર્ષે લગ્ન માટે સારા માંગા આવી શકે છે. વ્યાપાર ક્ષેત્રમાં પણ આ વર્ષે આ રાશિના જાતકો કમાલ કરી શકે છે. જે લોકો નોકરીમાં જોડાયેલા છે તેમને પણ પ્રમોશન મળવાની સંભાવના છે. જે લોકો સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે પણ આ વર્ષ સારું રહેશે. વૈવાહિક જીવનમાં થોડી સમસ્યાઓ આવી શકે છે.
7. કુંભ રાશિ: કુંભ રાશિના લોકોને પ્રેમ સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવવાની શક્યતા છે. પાર્ટનર કહ્યા વગર જ તમારા દિલની વાત સમજી શકે તેમ છે. દંપતીઓ વચ્ચે પ્રેમ વધવાની શક્યતા છે, મધુરતા પણ વધશે. પ્રેમ સંબંધોમાં પણ આ વર્ષે મધુરતા બનેલી રહેશે અને તમારા પાર્ટનર સાથે સારો સમય વિતાવી શકશો. વર્ષના માધ્યમ શનિદેવની પનોતીના કારણે કેટલીક મુશ્કેલીઓ આવી શેક છે માટે આ સમય દરમિયાન લેવડ-દેવડમાં સાવધાની રાખવાની જરૂર છે નહિતર નુકશાન થવાનો ખતરો રહે છે.
8.મીન રાશિ: મીન રાશિના લોકો માટે બગડેલા કામ બની જાશે નોકરી ક્ષેત્રમાં તમને ઘણા મોટા અવસરો પ્રાપ્ત થાતા જણાશે. આ વર્ષે વૈવાહિક જીવનમાં પણ ખુશીઓ આવવાની સંભાવના છે અને જીવનસાથીનો પણ પૂરતો સહકાર મળશે. એક તરફ જ્યાં તમે પરિવારના સભ્યો સાથે ધાર્મિક યાત્રા ઉપર જઈ શકો છો ત્યારે બીજી તરફ તમને પૈતૃક સંપત્તિનો પણ લાભ મળી શકે છે.
તેના સિવાય ધનુ,વૃષભ,કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો માટે પણ આ વર્ષ ખુબ જ લાભદાયક થાવાનું છે. હાલના દિવસોમાં તમને કોઈ મોટી ખુશખબર મળશે તથા તમારા અધૂરા કામ સંપન્ન થઇ જાશે.જો તમારા ઘરમાં ધનની ખોટ છે તો તે જલ્દી જ પુરી થાતી જણાશે.