દિલ ધડકાવતી અભિનેત્રીએ ફેન્સને બેહોશ કરી નાંખ્યા, 5 તસ્વીરો જોઈને જ બૂમ પડી ગઈ!
ટીવી શો ઉતરનની તપસ્યા એટલે કે રશ્મિ દેસાઈને ખબર છે કે લાઇમલાઇટમાં કેવી રીતે રહેવાય છે. તે કંઈક ને કંઈક એવું કરે જ છે જેના કારણે તે ચર્ચામાં રહે છે. ફરી એકવાર રશ્મિ દેસાઈ ચર્ચામાં આવી છે. એ ચર્ચાનું કારણ છે તેનું નવું ફોટો શૂટ. આ ફોટોશૂટમાં તે અલગ જ અંદાજમાં નજરે ચડે છે.

થોડા સમય પહેલા તેના હોટ ફોટોશૂટની તસ્વીર ફેન્સ સાથે શેર કરી છે. આ તસ્વીરમાં તે સૂરજમુખીના ફૂલોથી બનેલા ટોપ અને બોલ્ડ લોન્ગ સ્કર્ટમાં નજરે ચડે છે. ફેન્સ તેની તસ્વીર જોઈને ક્રેઝી થઇ રહ્યા છે. પરંતુ રશ્મિની આંખની નીચે કાળા કુંડાળાને કારણે લોકો કમેન્ટ કરી રહ્યા છે.

એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, તમારી દિશા તમારી સ્પીડથી વધુ મહત્વપૂર્ણ છે. રશ્મિ દેસાઈએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં તે પિંક કલરના આઉટફિટમાં નજરે ચડે છે. તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, સ્ટે વંડરફુલ’
View this post on Instagram
જણાવી દઈએ કે, રશ્મિએ કરિયરની શરૂઆત માં ટીવી સિરિયલ ‘રાવણ’માં મંદોદરીનો રોલ નિભાવ્યો હતો. પરંતુ તેને ઓળખ તો ટીવી શો ‘ઉતરન’ થી મળી હતી. આ પછી રશ્મિએ પાછળ ફરીને નથી જોયું અને આજે રશ્મિ ટીવીની સૌથી મોંઘી એક્ટ્રેસ પૈકી એક છે.
View this post on Instagram
રશ્મિ દેસાઈએ ફ્રેબ્રુઆરી 2012માં તેના કો-સ્ટાર નંદીશ સંધુસાથે લગ્ન કર્યા હતા. બંને ટીવી શો ઉતરનના સેટ પર મળ્યા હતા. પરંતુ 2 વર્ષ બાદ બંનેએ મનમેળ ના આવવાને કારણે અલગ થઇ ગયા હતા. લગ્નના 4 વર્ષ બાદ બંનેના છૂટાછેડા થઇ ગયા હતા.
View this post on Instagram
રશ્મિના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવૅ તો તે છેલ્લે નાગિન-4માં લીડ રોલમાં જોવા મળી હતી. આ પહેલા રશ્મિ બિગ બોસ 13માં નજરે આવી હતી.રશ્મિ દેસાઈએ પરી હું મૈં, મિત મિલા દે, શશશ ફિર કોઈ હૈ, કોમેડી સર્કસ, મહા સંગ્રામ, જરા નચકે દિખા,ક્રાઇમ પેટ્રોલ, બિગ મની, કિચન ચેમ્પિયન સીઝન 2, કોમેડી કા મહામુકાબલા ને બિગબોસ-13માં નજરે આવી ચુકી છે.
View this post on Instagram