મનોરંજન

બિગબોસની સ્પર્ધક રહી ચૂકેલ રશ્મિ દેસાઈએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, ફેન્સ થયા કાયલ

રશ્મિએ ભૂક્કા બોલાવ્યાં, એવા એવા બોલ્ડ ફોટોસ વાયરલ થયા કે ફેન્સનો પસરેવો છૂટી જશે!

બિગ બોસ 13ની ફાઇનાલિસ્ટ સ્પર્ધક રશ્મિ દેસાઈ તેની એક્ટિંગની સાથે તેના ખાસ અંદાજ માટે જાણીતી છે. રશ્મિ દેસાઈ ઓન સ્ક્રીન તો લોકોને તેની એક્ટિંગથી કાયલ બનાવતી રહે છે. તો રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયામાં પણ ઘણી એકિટવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai)

રશ્મિ દેસાઈને ઇન્સ્ટગ્રામ પર 39 લાખથી વધુ લોકો ફોલો કરે છે. રશ્મિ તેના બ્યુટીફૂલ અંદાજને કારણે હંમેશા ચર્ચામાંરહેતી હોય છે. રશ્મિ તેની ગ્લેમરસ અને બ્યુટિફ્લ તસ્વીર ફેન્સ સાથે શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai)

રશ્મિ બિગબોસમાં નજરે આવ્યા બાદ બેહદ ગ્લેમરસ લુકમાં નજરે આવી રહી છે.રશ્મિ પહેલા કરતા હાલ વધુ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. રશ્મિ આજકાલ તેના ટ્રેન્ડી લુકને લઈને ફેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા જ રશ્મિ દેસાઈએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. આ તસ્વીરોમાં રશ્મિ બ્લેક શાઈની આઉટફિટમાં નજરે આવી રહી છે. રશ્મિ ગ્લોસી મેકઅપ અને ઓપન હેર સાથે જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai)

રશ્મિ આ તસ્વીરોમાં કેમેરાને જોઈને પોઝ આપી રહી છે. રશ્મિનો આ લુક સુપર કિલર છે. એક્ટ્રેસની આ તસવીરો જોઈને તમારા પણ હોંશ ઉડી જશે. બ્લેક શિમરી ડ્રેસમાં રશ્મિ ઘણી હોટ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai)

આ બાદ થોડા સમય પહેલા રશ્મિ એક ફોટોશૂટમાં પિંક બિકીમાં નજરે આવી રહી છે. રશ્મિના આ વોટર બેબી વાળા પોઝ જોઈને લોકો તેની તારીફ કરતા નથી થાકતા. આ તસ્વીરમાં રશ્મિ ઘણી હોટ જોવા મળી રહી છે. આ સાથે જ કેપ્સનમાં લખ્યું હતું કે, ગો વિથ ફ્લો.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai)

રશ્મિ દેસાઈ છેલ્લે ટીવી શો નાગિન-4માં નજરે આવી હતી. જ રશ્મિએ તેની કરિયરની શરૂઆત ફિલ્મ યે લમ્હે જુદાઈ કેથી કરી હતી. જણાવી દઈએ કે, રશ્મિ દેસાઈએ ટીવી સિરિયલ ‘ઉતરન’ની તપસ્યાથી ઓળખ બનાવી હતી. આ સીરિયલમાં લોકોએ તેની એક્ટીંગને વખાણી હતી. આ બાદ તે દિલ સે દિલ તકમાં નજરે આવી હતી. જેમાં તે સિદ્ધાર્થ શુકલા અને જૈસ્મિન ભસીન સાથે લીડ રોલમાં હતી.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai)

જણાવી દઈએ કે, રશ્મિ દેસાઈ,સિદ્ધાર્થ શુકલા,શહનાઝ ગિલ કલર્સ ટીવી શો શાનદાર રવિવારમાં જોવા મળશે. શાનદાર રવિવાર એક કોમેડી શો હશે. જે દર રવિવારે પ્રસારિત થશે. આ શોને મનીષ પોલ અને ભારતી સિંહ હોસ્ટ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai)