રશ્મિ દેસાઈએ બાથરૂમમાં શાવર નીચે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીર…

પાણીમાં એવી ભીંજાઈ એવી ભીંજાઈ કે 7 PHOTOS જોતા જ રાડ પડી જશો

અભિનેત્રી રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી હોય છે. તે તેના ચાહકો સાથે દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહેતી હોય છે. વેબ સીઝ ‘તંદૂર’માં તેના અભિનયથી ચાહકોને ચોંકાવી દીધા હતા અને હવે રશ્મિ દેસાઈએ તેના બોલ્ડ અવતારથી બધાને હેરાન કરી દીધા છે.

રશ્મિ દેસાઈએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે. રશ્મિ દેસાઈએ થોડા સમય પહેલા જ એક ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તેનો બોલ્ડ લુક ચર્ચાનો વિષય બનેલો છે. ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.

જેમાં તે બ્લેક સિક્વિન્ડ મિડી ડ્રેસમાં જોવા મળી હતી. આ સુંદર પોશાકનું ફેબ્રિક ખૂબ જ હળવું રાખવામાં આવ્યું હતું અને અડધા ભાગ સુધી તેમાં બેસથી જોડવામાં આવ્યું હતું. રશ્મિએ પાણીમાં પલાળીને આ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેનો હોટ અવતાર જોવા લાયક છે. હસીનાએ જે બ્લેક મિડી ડ્રેસ પહેર્યો હતો તેને રેપ ડિટેલિંગ આપવામાં આવી હતી.

આ બોડીકોન ડ્રેસ પર વર્ટિકલ પેટર્નમાં સિક્વન્સ વર્ક કરવામાં આવ્યું હતું, જે આઉટફિટને સ્પાર્કલ અને શાઇની ઇફેક્ટ આપવા માટે કામ કરી રહ્યું હતું. અભિનેત્રીના ડ્રેસને ડીપ Vકટ સાથે હોલ્ટર નેકલાઇન આપવામાં આવી હતી, જેમાં પાછળના ભાગને રિવીલિંગ રાખતા ટી આકારની વર્ટિકલ સ્ટ્રેપ્સ હતી.

ડ્રેસમાં રશ્મિના બોડી કર્વ્સ સરળતાથી હાઈલાઈટ થઇ રહ્યા હતા. આ આઉટફિટમાં ફ્રન્ટ લુકની વાત કરીએ તો આ એસિમિટ્રિક ડ્રેસને સામેથી સ્લિટ આપવામાં આવ્યો હતો, જે તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરવાનું કામ કરી રહ્યું હતું.

તસવીરમાં જોઈ શકાય છે કે રશ્મિ દેસાઈ શાવની નીચે ઉભી છે અને પાણીમાં ફોટોશૂટ કરાવી રહી છે. રશ્મિના ચહેરા પર પાણીના ટીપાં પડતા જોવા મળે છે. ફોટોમાં રશ્મિએ બ્લેક કલરનો ખુબ જ સુંદર ડ્રેસ પહેર્યો છે, જેમાં તે જબરદસ્ત લાગી રહી છે. ચાહકો તેની આ સ્ટાઇલને ખૂબ પસંદ કરી રહ્યા છે. રશ્મિના આ ફોટા પર 80 હજારથી વધુ લાઇક્સ અને 2,589 કૉમેન્ટ્સ આવી છે.

‘બિગબોસ’થી આવ્યા બાદ રશ્મિએ ઘણા ફોટોશૂટ સિવાય ‘સુભાનઅલ્લાહ’  મ્યુઝિક વીડિયોમાં નજર આવશે, જેનું પોસ્ટર થોડા સમય પહેલા જ રિલીઝ થયું હતું. રશ્મિ દેસાઈ અત્યારે ભલે ટીવી શોથી દૂર હોય પરંતુ તે ડિજિટલ મીડીયમ અને મ્યુઝિક વીડિયોઝમાં ખુબ જ એક્ટિવ છે.

Patel Meet