મનોરંજન

રશ્મિ દેસાઈએ કરાવ્યું એવું બોલ્ડ ફોટોશૂટ, કે ચાહકો ફફડી ગયા બોલ્યા કે ઓહોહો આ તો…

ટીવીની સંસ્કારી અભિનેત્રી રશ્મિ દેસાઈની આ 4 તસ્વીરો જોઈને પરસેવો છૂટી જશે

ટેલિવિઝન એક્ટ્રેસ રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. રશ્મિ દેસાઈ ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરતી રહે છે. હાલમાં જ રશ્મિએ તેના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસ્વીર શેર કરી હતી. જેમાં રશ્મિ ફક્ત બ્લેઝર અને પેન્ટ શૂટમાં જોવા મળે છે.

રશ્મિ દર વખતે દિલકશ અને બોલ્ડ અંદાજથી ચોંકાવે છે ત્યારે ફરી એક વાર આ તસ્વીર શેર કરીને બધાને હેરાન કરી દીધા છે. આ તસ્વીરમાં રશ્મિનો કંઈક અલગ જ અંદાજ જોવા મળે છે. રશ્મિના અંદાજમાં પણ યુઝર્સે તેને ટ્રોલ કરવાનો કોઈ મોકો નથી છોડતા.

રશ્મિ દેસાઈના આ અવતાર ફેન્સને ઘણો પસંદ આવ્યો છે. કોઈએ લખ્યું હતું કે, આવું લગાવી દો, તો કોઈએ લખ્યું હતું કે, તમે ખુબસુરત છો. તમારો જન્મ જ ચમકવા માટે થયો છે.

પરંતુ એક યુઝર્સે રશ્મિનો આ લુક પસંદ આવ્યો ના હતો. આ યુઝર્સે કહ્યું હતું કે, રશ્મિ તો સોનમ કપૂર બની ગઈ છે. જણાવી દઈએ કે, થોડા વર્ષ પહેલા સોનમ કપૂરે ફક્ત બ્લેઝર પહેરીને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. તેના પર સોનમને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે, રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. રશ્મિના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે નાગિન-4 અને તમસ શોર્ટ ફિલ્મમાં જ નજરે ચડે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.